Mahatma Gandhi Nibandh in Gujarati
આપણાં દેશને અંગ્રેજોના દમનકારી શાસન માંથી મુક્તિ અપાવનાર અને આપણાં રાષ્ટ્રપિતા તરીકે નું બિરુદ મેળવનાર એટલે મહાત્મા ગાંધીજી. તેમનું પૂરુંનામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોમ્બર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પૂતળીબાઈ હતું. પ્રારંભિક અને હાઇસ્કૂલનું શિક્ષણ તેમણે રાજકોટમાં મેળવ્યું હતું. તેમના લગ્ન