Samayik Mulyankan Kasoti Old Paper Std 3 to 8 Pdf Downoad
એકમ કસોટી એ એટલે શિક્ષણનાં એક નાના ભાગનું મૂલ્યાંકન કરવા માટે લેવામાં આવતી કસોટી. આ કસોટી મુખ્યત્વે વિદ્યાર્થીઓ ના અભ્યાસક્રમ ના એક કે એકથી વધુ એકમ પૂરા કર્યા પછી તેમની સમજણ અને જ્ઞાનનું સ્તર જાણવા માટે લેવામાં આવે છે. એકમ કસોટીના ફાયદા: સામાયિક મુલ્યાંકન કસોટી એ શિક્ષણ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેના દ્વારા વિદ્યાર્થીઓના