આજના સમયમાં, પ્રાથમિક શિક્ષકો માટે બદલી એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. શિક્ષકોના કાયમી સ્થાન મેળવવાની ઇચ્છા, પરિવાર સાથે રહેવાની સુગમતા, વધુ સારી સુવિધાઓ અને શૈક્ષણિક વાતાવરણ મેળવવા માટે બદલી મહત્વપૂર્ણ બની ગઈ છે. હાલ ગુજરાતમાં ઓનલાઇન જિલ્લા ફેર બદલી નો કાર્યકમ પૂર પાટ જડપે ચાલી રહ્યો છે. શિક્ષક બદલી પ્રક્રિયાને સરળ બનાવવા અને શિક્ષકોને યોગ્ય ન્યાય આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે છે. કે જેથી શિક્ષક બદલી નીતિને સ્પષ્ટ અને સરળ બનાવીને શિક્ષકોને યોગ્ય ન્યાય આપી શકાય છે.
અહી આ પોસ્ટ માં આ ઓનલાઇન જિલ્લા ફેર બદલી ની પ્રકિયા ને લગતી જરૂરી માહિતી તેમજ જરૂરી આધારો, દાખલાઓ અને પરિપત્રો આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. જેમાં જરૂરી ફેરફારો કરી આપ ઉપયોગમાં લઈ શકો છો.
આ પોસ્ટ માં નીચે દર્શાવેલ માહિત ની ફાઈલ download કરવાની લીંક નીચે ટેબલમાં આપવામાં આવેલ છે
- Shikshak Online Jilla Fer Badli Camp Official Paripatra Download
- ઓનલાઈન જિલ્લા ફેર બદલી માં અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ ની યાદી
- ઓનલાઈન જિલ્લા ફેર બદલી ની અરજી સાથે મુખ્ય શિક્ષકનો દાખલો ની Pdf
- ઓનલાઈન જિલ્લા ફેર બદલી સાથે સ્વ ઘોષણાપત્ર ની Pdf
- બદલી થી આવેલ શિક્ષક ને હાજર રીપોર્ટ નો નમુનો
- બદલી થયેલ શિક્ષકને છુટા કરવાનો રીપોર્ટ નો નમુનો
- વાપરેલ રજા નું પ્રમાણપત્ર
- આચાર્યનાં ચાર્જ સોંપણી માટેની ફાઇલ
- શિક્ષક દંપતી અગ્રતા માટેનું પ્રમાણપત્ર
- વિધવા /વિધુર માટે નું પ્રમાણપત્ર
- સરકારી કર્મચારી દંપતી અગ્રતા પ્રમાણપત્ર
- વાલ્મીકિ અગ્રતા માટે પ્રમાણપત્ર
Jillafer Badli Ma Jaruri Document Ni Yadi
ઓનલાઈન જિલ્લાફેર માં જરૂરી આધારો, શ્રેયતા, દંપતી, વિધુર વાલ્મીકી ને અનુરૂપ આધારો ની જરૂર પડે છે અહી નીચે આ અંગે જરૂરી આધારો ની માહિતી અને pdf file આપેલ છે.
- જિલ્લાફેર ઓનલાઇન બદલી અંગે નું પ્રમાણપત્ર
- ખાતાકીય તપાસ અંગેનું પ્રમાણપત્ર
- સરકારી લેણા અંગે નું પ્રમાણપત્ર
- જિલ્લાફેર બદલી નો લાભ લીધેલ નથી તેનું પ્રમાણપત્ર
- અગ્રતાના લાભ અંગેનું પ્રમાણપત્ર
- ખાનગી આગેવાલ (CR Report)
- બિન પગારી રજા નું પ્રમાણપત્ર
- નોકરીની લંબાઈ (સીનીઓરિટી)નું પ્રમાણ પત્ર
Online Jillafer Badli Camp Mate Jaruri Document નું લીસ્ટ Download કરવા અહી ક્લિક કરો. Click Here
Shikshak Online Badli Mate Jaruri Form and Documents Download
ઓનલાઇન જિલ્લા ફેર બદલી ની પ્રકિયા માટે જરૂરી આધારો, દાખલાઓ અને પરિપત્રો આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. જેમાં જરૂરી ફેરફારો કરી આપ ઉપયોગમાં લઈ શકો છો. નીચે કોષ્ટકમાં આપેલ Download લીંક પરથી Download કરી શકો છો.
ક્રમ | વિગત | Download Link |
1 | Shikshak Online Jillafer 2024 Jaherat | Download |
2 | ઓનલાઇન જિલ્લાફેર બદલી માટેની સૂચનાઓ | Download |
3 | Online Jillafer Badli 2024 Schedule | Download |
4 | જિલ્લાફેર ઓનલાઇન બદલી અંગે ના પ્રમાણપત્રો PDF | Download |
5 | જિલ્લાફેર ઓનલાઇન બદલી અંગે ના પ્રમાણપત્રો EXCEL | Download |
6 | ખાતાકીય તપાસ અંગેનું પ્રમાણપત્ર | Download |
7 | સરકારી લેણા અંગેનું પ્રમાણપત્ર | Download |
8 | જિલ્લાફેર બદલી નો લાભ લીધેલ નથી તેનું પ્રમાણપત્ર | Download |
9 | અગ્રતાના લાભ અંગેનું પ્રમાણપત્ર | Download |
10 | ખાનગી આગેવાલ (CR Report) | Download |
11 | બિન પગારી રજા નું પ્રમાણપત્ર | Download |
12 | બદલી થયેલ શિક્ષકને છુટા કરવાનો રીપોર્ટ નો નમુનો વર્ડ ફાઇલ | Download |
13 | બદલી થી આવેલ શિક્ષક ને હાજર રીપોર્ટ નો નમુનો વર્ડ ફાઇલ | Download |
14 | આચાર્યનાં ચાર્જ સોંપણી માટેની ફાઇલ | Download |
15 | શિક્ષક દંપતી અગ્રતા માટેનું પ્રમાણપત્ર | Download |
16 | વિધવા /વિધુર માટે નું પ્રમાણપત્ર | Download |
17 | સરકારી કર્મચારી દંપતી અગ્રતા પ્રમાણપત્ર | Download |
18 | વાલ્મીકિ અગ્રતા માટે પ્રમાણપત્ર | Download |
ઓનલાઈન બદલી કેમ્પ ની ઓફીશીયલ વેબસાઈટ પર જવા માટે અહી ક્લિક કરો – Click Here