APPAR ID માં અટેલે “Authorized Person Permanent Account Number,” ભારત સરકાર અને શિક્ષણ મંત્રાલયે મળીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ APAAR ID કાર્ડ (APAAR કાર્ડ) લોન્ચ કર્યું છે. તેને ‘વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી યોજના હેઠળ, UDISE Plus પોર્ટલ દ્વારા બાળકોની 12 અંકની ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAR) ID તૈયાર કરી શકાશે. અહી આ પોસ્ટમાં UDISE Plus માં બાળકો ના APPAR ID બનાવવા માટે ની માહિતી સરળ શબ્દોમાં આપવાનો પયત્ન કરવામાં આવેલ છે.
How to generate APPAR ID For UDISE+
- Google Chrome માં UDISE+ Student Database Management System (SDMS)
- શાળા ના udise કોડ અને પાસવર્ડ વડે લૉગિન થવું
- Left Side આપેલ મેનૂ માં આપેલ Active All Student માં આધાર સ્ટેટસ ચેક કરવું, જો આધાર વેરીફાઈ ના હોય, તો School Dashbord માં જઈ વિધ્યાર્થી ની GP –General Profile માં જઈ ને આધાર ની માહિતી અપડેટ કરવી
- આધાર અપડેટ થઈ ગયેલ વિધાર્થી ને Left side માં આપેલ APPAR Module પર ક્લિક કરવું, ઉપર ની બાજુ થી વિધ્યાર્થી ના Class Select કરી ને Go આપવું, જેથી Select કરેલ વિધ્યાર્થી નું list ખુલશે.
- વિધ્યાર્થી ના નામ ની લાઇન માં છેલ્લે Generate આવું બટ્ટન બતાવેલ હશે, જેના પર ક્લિક કરતાં વાલી નું સમંતી પત્રક ખૂલશે જેની વિગત ભરી Submit કરવું
- Submit થતાંની સાથે વિધ્યાર્થી નો APPAR ID નંબર ડિસ્પ્લે પર જનરેટ થસે જે નોંધી લેવો.
How to Create APPAR ID For UDISE+
અહી આપેલ વિડીયો માં APPAR ID Generate કરવાની સંપૂર્ણ માહિતી સરળ શબ્દોમાં સ્ટેપ બાય સ્ટેપ સમજવામાં આવેલ છે, તેમજ students verification ની માહિતી પણ સમજાવેલ છે જે APPAR ID જનરેટ કરવા માટે જરૂરી છે.
APPAR ID Consent Form in Gujarati Download
APPAR ID Generate કરતાં પહેલા માતા પિતા /વાલી ની સમંતી લેવી ફરીજયાત છે, જેમાં માતા પિતા /વાલી ની સહી લઈ ને શાળા કક્ષાએ રેકોર્ડ રાખવો.
How to Download APPAR ID Card
અપાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થી નીચેના સ્ટેપ્સને ફોલો કરી શકે છે, અને આ માહિતી દ્વારા સરળતાથી અપાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
પગલું: 1 સૌથી પહેલા તમે તમારા DigiLocker પર જાઓ.
પગલું: 2 તેના પછી ડિજિલૉકર હોમપેજ પર “દસ્તાવેજો જારી કરવામાં આવ્યા છે” માટે “બધા જુઓ” પર ક્લિક કરો.
પગલું: 3 જેથી કરવા પછી તમારા સામે ડિજિલૉકર પર અપલોડ કરો ડૉક્યુમેન્ટ્સનું નામ દેખાશે.
પગલું: 4 અહીંથી તમને APAAR ID સામે આપેલ 3 ડોટ પર ક્લિક કરો
પગલું: 5 થ્રી ડૉટ પર ક્લિક કરો પછી “પીડીએફ જુઓ” પર ક્લિક કરો.