Operation Blackboard (ઓપરેશન બ્લેકબોર્ડ- ૧૯૮૭): સરળ સમજૂતી અને પ્રશ્નોત્તરી

Operation Blackboard Scheme

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NPE) ૧૯૮૬ ની ભલામણોના આધારે ભારતમાં પ્રાથમિક શિક્ષણના ગુણાત્મક સુધારા માટે વર્ષ ૧૯૮૭-૮૮ માં “ઓપરેશન બ્લેકબોર્ડ” (Operation Blackboard) યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ દેશની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ માટે જરૂરી ન્યૂનતમ ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો હતો. વિગત માહિતી શરૂઆતનું વર્ષ ૧૯૮૭ (૧૯૮૭-૮૮) પ્રેરક નીતિ રાષ્ટ્રીય શિક્ષણ