Shikshak Badli 2024 | Primary Teacher Transfer Online Badli Antrik badli camp@ www.dpegujarat.in
આજના સમયમાં, પ્રાથમિક શિક્ષકો માટે બદલી એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. શિક્ષકોના કાયમી સ્થાન મેળવવાની ઇચ્છા, પરિવાર સાથે રહેવાની સુગમતા, વધુ સારી સુવિધાઓ અને શૈક્ષણિક વાતાવરણ મેળવવા માટે બદલી મહત્વપૂર્ણ બની ગઈ છે. શિક્ષક બદલી પ્રક્રિયા લાંબો સમય માટે ચાલતા મુશ્કેલીઓ ઉભી કરે છે.શિક્ષક બદલી પ્રક્રિયાને સરળ બનાવવા અને શિક્ષકોને યોગ્ય ન્યાય આપવા માટે