Shikshak Online Jillafer Badli 2024 | Shikshak Jillafer Badli Mate Jaruri Form Ane Documents
આજના સમયમાં, પ્રાથમિક શિક્ષકો માટે બદલી એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. શિક્ષકોના કાયમી સ્થાન મેળવવાની ઇચ્છા, પરિવાર સાથે રહેવાની સુગમતા, વધુ સારી સુવિધાઓ અને શૈક્ષણિક વાતાવરણ મેળવવા માટે બદલી મહત્વપૂર્ણ બની ગઈ છે. હાલ ગુજરાતમાં ઓનલાઇન જિલ્લા ફેર બદલી નો કાર્યકમ પૂર પાટ જડપે ચાલી રહ્યો છે. શિક્ષક બદલી પ્રક્રિયાને સરળ બનાવવા અને શિક્ષકોને યોગ્ય ન્યાય