15 Mi August Speech in Gujarati Pdf
15મી ઓગસ્ટ 1947માં ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી, આ દિવસને ભારતના સ્વાતંત્ર્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે અને દર વર્ષે આ દિવસને દેશભરમાં ઉત્સાહ અને ધામધૂમ થી ઉજવવામાં આવે છે . આ દિવસે સમગ્ર દેશમાં શાળાઓ, કોલેજો, વિવિધ સંસ્થાઓ, તેમજ સરકારી કચેરીઓ માં વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નૃત્ય-ગીતના આયોજન થાય છે, જે આપણી સંસ્કૃતિ