How to Create APPAR ID Using UDISE Plus For School Students
APPAR ID માં અટેલે “Authorized Person Permanent Account Number,” ભારત સરકાર અને શિક્ષણ મંત્રાલયે મળીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ APAAR ID કાર્ડ (APAAR કાર્ડ) લોન્ચ કર્યું છે. તેને ‘વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી યોજના હેઠળ, UDISE Plus પોર્ટલ દ્વારા બાળકોની 12 અંકની ઓટોમેટેડ