નવી શિક્ષણ નીતિ NEP 2020 સુધીમાં શાળાના સાર્વત્રિક FLN હાસલ પર ભાર મુકે છે. પાયાની શાક્ષરતા અને કૌશલ્ય એ બાળકની જીવનભરની શૈક્ષણિક યાત્રાનો પાયાનો પથ્થર છે. NEP -2020 માં બાળકોને પાયાનાં કૌશલ્યો એટલે કે સમજપૂર્વકનું વાંચન, સમજપૂર્વકનું અને સહેતુક લેખન તેમજ પાયાનાં ગણનના કૌશલ્યો માં પારંગત બનાવવા પર ખુબ ભાર મુકવામાં આવેલ છે.
આ FLN એટલે કે વાંચન, લેખન અને ગણન ના પાયાનાં કૌશલ્ય પર ભાર આપી તેના મૂલ્યાંકન કરવું જરૂરી હોય, અહી આ પોસ્ટમાં ધોરણ 5 માટે ના FLN Paper આપવાનો પયત્ન કરેલ છે. જેનો આપ આપની કક્ષા એ લગતા ફેરફાર કરી ઉપયોગમાં લઈ શકો છો.
📝 FLN PAPER GENERATOR TOOL
ધોરણ ૬, ૭ અને ૮ માટે વાંચન, લેખન અને ગણન નું ૩૦ ગુણનું(FLN) કસોટી પેપર તૈયાર કરવા માટે હવે તમે અમારા FLN કસોટી પેપર જનરેટર ટૂલનો ઉપયોગ કરી શકો છો. સરળ, મધ્યમ અને કઠિન સ્તર, ૫૦ અલગ સેટ અને શાળાના નામ સાથે A4 પ્રિન્ટ.
👉 [FLN પેપર જનરેટર ટૂલ (ધોરણ ૬ થી ૮) – અહીં ક્લિક કરો]
FLN Paper Std 5 Download Pdf
| ધોરણ | FLN Paper Download Link |
|---|---|
| ધોરણ- 5 | 1.FLN Paper Std 5 |
| 2.FLN Paper Std 5 | |
| 3.FLN Paper Std 5 | |
| 4.FLN Paper Std 5 | |
| 5.FLN Paper Std 5 |