નવી શિક્ષણ નીતિ NEP ૨૦૨૦ સુધીમાં શાળાના સાર્વત્રિક FLN હાંસલ પર ભાર મુકે છે. પાયાની શાક્ષરતા અને કૌશલ્ય એ બાળકની જીવનભરની શૈક્ષણિક યાત્રાનો પાયાનો પથ્થર છે. NEP -2020 માં બાળકોને પાયાનાં કૌશલ્યો એટલે કે સમજપૂર્વકનું વાંચન, સમજપૂર્વકનું અને સહેતુક લેખન તેમજ પાયાનાં ગણનના કૌશલ્યો માં પારંગત બનાવવા પર ખુબ ભાર મુકવામાં આવેલ છે.
આ FLN એટલે કે વાંચન, લેખન અને ગણન ના પાયાનાં કૌશલ્ય પર ભાર આપી તેના મૂલ્યાંકન કરવું જરૂરી હોય, અહી આ પોસ્ટમાં ધોરણ 6, 7 અને 8 માટે ના FLN Paper આપવાનો પયત્ન કરેલ છે. જેનો આપ આપની કક્ષા એ લગતા ફેરફાર કરી ઉપયોગમાં લઈ શકો છો .
FLN Paper Std 6,7,8 Pdf Download
ધોરણ | FLN Paper Download Link |
---|---|
ધોરણ- 6 ધોરણ -7 ધોરણ -8 | 1.FLN Paper Std 6, 7 ,8 |
2.FLN Paper Std 6, 7 ,8 | |
3.FLN Paper Std 6, 7 ,8 | |
4.FLN Paper Std 6, 7 ,8 | |
4.FLN Paper Std 6, 7 ,8 |