FLN Paper std 4 Pdf – FLN Paper Dhoran 4 Pdf | FLN Material in Gujarati PDF

નવી શિક્ષણ નીતિ NEP 2020 સુધીમાં શાળાના સાર્વત્રિક FLN હાસલ પર ભાર મુકે છે. પાયાની શાક્ષરતા અને કૌશલ્ય એ બાળકની જીવનભરની શૈક્ષણિક યાત્રાનો પાયાનો પથ્થર છે. NEP -2020 માં બાળકોને પાયાનાં કૌશલ્યો એટલે કે સમજપૂર્વકનું વાંચન, સમજપૂર્વકનું અને સહેતુક લેખન તેમજ પાયાનાં ગણનના કૌશલ્યો માં પારંગત બનાવવા પર ખુબ ભાર મુકવામાં આવેલ છે.

આ FLN એટલે કે વાંચન, લેખન અને ગણન ના પાયાનાં કૌશલ્ય પર ભાર આપી તેના મૂલ્યાંકન કરવું જરૂરી હોય, અહી આ પોસ્ટમાં ધોરણ 4 માટે ના FLN Paper આપવાનો પયત્ન કરેલ છે. જેનો આપ આપની કક્ષા એ લગતા ફેરફાર કરી ઉપયોગમાં લઈ શકો છો

FLN Paper Std 4 Pdf Download

ધોરણFLN Paper Download Link
    ધોરણ- 41.FLN Paper Std 4
2.FLN Paper Std 4
3.FLN Paper Std 4
4.FLN Paper Std 4
5.FLN Paper Std 4
Spreading care

Leave a Reply