નવી શિક્ષણ નીતિ NEP ૨૦૨૦ સુધીમાં શાળાના સાર્વત્રિક FLN હાસલ પર ભાર મુકે છે. પાયાની શાક્ષરતા અને કૌશલ્ય એ બાળકની જીવનભરની શૈક્ષણિક યાત્રાનો પાયાનો પથ્થર છે. NEP -2020 માં બાળકોને પાયાનાં કૌશલ્યો એટલે કે સમજપૂર્વકનું વાંચન, સમજપૂર્વકનું અને સહેતુક લેખન તેમજ પાયાનાં ગણનના કૌશલ્યો માં પારંગત બનાવવા પર ખુબ ભાર મુકવામાં આવેલ છે.
આ FLN એટલે કે વાંચન, લેખન અને ગણન ના પાયાનાં કૌશલ્ય પર ભાર આપી તેના મૂલ્યાંકન કરવું જરૂરી હોય, અહી આ પોસ્ટમાં ધોરણ 3 માટે ના FLN Paper આપવાનો પયત્ન કરેલ છે. જેનો આપ આપની કક્ષા એ લગતા ફેરફાર કરી ઉપયોગમાં લઈ શકો છો.
FLN Paper Std 3 Pdf Download
ધોરણ | FLN Paper Download Link |
---|---|
ધોરણ- 3 | 1.FLN Paper Std 3 |
2.FLN Paper Std 3 | |
3.FLN Paper Std 3 | |
4.FLN Paper Std 3 | |
5.FLN Paper Std 3 |