Balmela Aheval in Gujarati Pdf Download

બાળમેળો નો ઉદ્દેશ બાળકો વિવિધ જીવન કૌશલ્યની ખીલવણી થાય અને બાળકોમાં સર્જનાત્મક શક્તિ તેમજ આત્મવિશ્વાસ વધે એ છે. NEP 2020 માં ભલામણ કરી છે કે “ કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાવસાયિક હસ્તકલા સહીત ની વિવિધ પ્રકારની સવર્ધન પ્રવુતિઓ માટે ને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વર્ષ દરમ્યાન બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવે. બાળમેળા માં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી ઓ માટે બાળમેળા અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવામાં આવશે.

Balmela Aheval File Pdf Download

Balmela Activity Files Pdf Download

બાળમેળા ના આયોજન માટે વિવિધ પ્રકારની પ્રવુતિ ઓ કરવામાં આવે છે. અહી બાળમેળા માટે ઉપયોગી એવી ફાઈલો આપવામાં આવી છે. જે નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી ને ઉપયોગ માં લઈ શકો છો.

ક્રમMaterial NameDownload Link
1ચિત્રપોથીDownload
2પક્ષી ચિત્રોDownload
3ટપકા જોડી ચિત્ર બનાવોDownload
4થમ્બ નિશાની વડે ચિત્રDownload
5બાળમેળા માટે ના ચિત્રDownload
6પ્રાણીઓ ના ચિત્રDownload

Balmela Paripatra 2024

Balmela And Life SkillMela Certificate Pdf For Student Download

બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા માં બાળકો દ્વારા થતી રજૂઆત ને પ્રોત્સાહન મળે તે માટે તેમને બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા માં ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપી શકાય તે હેતુ થી અહી બને ના નમુના માટે ના પ્રમાણપત્ર આપ્યા છે જે નીચે આપેલ લીંક પરથી Download કરી શકશો.

    Balmela Certificate Download

    Life SkillMela Certificate Download

    Spreading care

    Leave a Reply