FLN Paper And FLN Material in Gujarati Pdf

NEP 20220 તેમજ નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં પાયાની સાક્ષરતા અને ગણન કૌશલ્યના વિકાસ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ સ્કૂલ ઓફ એકસલન્સ કાર્યક્રમમાં અનેક આયામો સિદ્ધ કરવાના થશે. શાળા ભૌતિક રીતે સુજ્જ થાય, તો સાથો સાથ શાળા ગુણવત્તાના તમામ માપદંડો સિદ્ધ કરે તે પણ એટલું જ અપેક્ષિત છે.

બાળકના પાયાના વાંચન-લેખન અને ગણન કૌશલ્ય વિકાસના આધારે તેની આગળની પ્રગતિ થતી હોય છે. બાળકના આ વાંચન-લેખન કૌશલ્યના વિકાસમાં વર્ગખંડનું વાતાવરણ અને શૈક્ષણિક સાહિત્યની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે.

FLN એટલે શું ?

FLN -ફાઉન્ડેશનલ લીટરસી અને ન્યુમરસી- બાળક પાયાનું વાંચન, લેખન અને ગણન, શાળાનું પ્રત્યેક બાળક  ધોરણ આધારિત અપેક્ષિત પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન ની સિદ્ધી હાંસલ કરે તે અત્યંત જરૂરી છે.

અહી આ પોસ્ટ માં FNL -Foundational Literacy and Numeracy માટે જરૂરી FNL paper, FLN materials in Gujarati તેમજ મુલ્યાંકન માટે જરૂરી એવા ડોક્યુમેન્ટ અહી આ પોસ્ટમાં આપવામાં આવેલ છે. જે FNL માટે જરૂરી તમામ materials અહી થી મળી રહે તેવો પ્રયાસ કવામાં આવ્યો છે.

FLN Paper Download

બાળકો ના વાંચન, લેખન અને ગણન એટલે માં ધોરણ અનુસાર સિદ્ધિ હાસલ કરે તે જરૂરી હોય, તેમના સમયાંતરે મૂલ્યાંકન થવું જરૂરી છે. આ મુલ્યાંકન માટે ના FNL Paper નીચે આપેલ લીંક પરથી Download કરી શકો છો. અહી નીચે ધોરણ 3 થી 8 સુધીના બધા જ ધોરણ પેપર આપેલ છે. જે આપને મુલ્યાંક માટે ઉપયોગી થશે.

ક્રમ ધોરણFNL Paper Downlod લીંક
13FNL Paper Std 3 Download
24FNL Paper Std 4 Download
35FNL Paper Std 5 Download
46FNL Paper Std 6 Download
57FNL Paper Std 7 Download
68FNL Paper Std 8 Download

FLN Material in Gujarati Pdf Download

FNL MaterialsDownload Link
મહેસાણા – FNL શિક્ષક માર્ગદર્શિકા Download
મહેસાણા – ફનલ ગુજરાતી વર્કશીટ બુક Download
મહેસાણા – FNL ગણિત વર્કશીટ બુક Download
રાજકોટ, મોરબી – FNL ગુજરાતી વાંચનમાળા ભાગ -1 Download
રાજકોટ – FNL ગુજરાતી વાંચનમાળા ભાગ-2 Download
રાજકોટ – FNL ગુજરાતી વાંચનમાળા ભાગ -3 Download
રાજકોટ, મોરબી – FNL નિદાન કસોટી બુકલેટ – DIET રાજકોટ Download
દાહોદ – FNL વિદ્યાથી કાર્યપોથી ધોરણ 3 થી ૫Download
દાહોદ – FNL વિદ્યાથી કાર્યપોથી ધોરણ 6 થી 8 Download
સાબરકાંઠા -FNL માર્ગદર્શિકા બુક Download

FLN Mulyankan Patrako Download

અહી FLN અભ્યાસ બાદ બધા મૂલ્યાંકન કરવાં અને વિદ્યાર્થી ના FNL ની જરૂરી માહિતી રાખવા માટે જરૂરી ફાઈલો અહી આપવામાં આવી છે જેનો ઉપયોગ FNL સંબંધિત માહિતી અને મૂલ્યાંકન કરવા ઉપયોગી થશે.

FNL All in One Patrak downlod

FLN Paripatro

FNL Paripatra 2024

Conclusion

NEP -2020 માં બાળકોને પાયાનાં કૌશલ્યો એટલે કે સમજપૂર્વકનું વાંચન, સમજપૂર્વકનું અને સહેતુક લેખન તેમજ પાયાનાં ગણનના કૌશલ્યો માં પારંગત બનાવવા પર ખુબ ભાર મુકવામાં આવેલ છે.

આ FLN એટલે કે વાંચન, લેખન અને ગણન ના પાયાનાં કૌશલ્ય પર ભાર આપી તેના મૂલ્યાંકન કરવું જરૂરી હોય, અહી આ પોસ્ટમાં ધોરણ 3 થી 8 માટે ના FLN Paper, FLN મૂલ્યાંકન પત્રકો, FLN મટીરીયલ વગેર માહિતી આપવાનો પયત્ન કરેલ છે. જે આપ સર્વ ને ઉપયોગી થશે.

Spreading care

Leave a Reply