All About TET 1 Notification 2025, Date, Qualification, Syllabus and Old Paper in Gujarati
શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા તમામ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર! રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાતે શિક્ષક યોગ્યતા કસોટી (TET-1) 2025 માટે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી ૧ (TET-1) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર