Vidhyasahayak Bharti 2024, For Std 1 to 5 and Std 6 to 8 | વિદ્યાસહાયક ભરતી 2024

જેની કાગડોળે રાહ જોવાય રહી હતી એવી જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ ની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1  થી 5 અને  ધોરણ 6 થી 8, ગુજરાતી તમેજ અન્ય  માધ્યમાં  વિધાસહાયક ની ભરતી અંગેની જાહેરાત તાજેતરમાં થયેલ છે

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી/અન્ય માધ્યમ) ની સીધી ભરતી માટે સરકાશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

Vidhyasahayak Bharti 2024 Important Dates

ભરતીવિદ્યા સહાયક 2024
Vidhyasahayak Bharti Official Websitehttps://vsb.dpegujarat.in/
Vidhyasahayak Bharti 2024 Start From07/11/2024 સવારે 12:00 કલાક થી
Vidhyasahayak Bharti 2024 Last Date16/11/2024 બપોરે 15:00 કલાક  સુધી
સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરવાની છેલ્લી તારીખ19/11/2024 17:00 કલાક સુધી

Vidhyasahayak Bharti 2024 ની માહિતી

જગ્યાજાહેરાત ક્રમાંકવિભાગમાધ્યમકુલ અંદાજીત જગ્યા
વિદ્યાસહાયક વર્ગ -303/2024ધોરણ 1 થી 5ગુજરાતી માધ્યમ5000
 04/2024ધોરણ 6 થી 8ગુજરાતી માધ્યમ7000
 05/2024ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ગુજરાતી માધ્યમ સિવાય ના અન્ય માધ્યમ1852

Vidhyasahayak Bhati 2024 Total Vacancy

કુલ અંદાજીત જગ્યાઓ : 13852

શિક્ષણ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૪ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી
પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.

How to Apply Online?

ભરતી ની જાહેરાત Download કરો : Click Here

Apply Online: Click Here

Spreading care

Leave a Reply