GSSSB New Vacancy 2024 – GSSSB New Bharti for 502 Post, Kheti Madadnish Bagayat Madadnish and Vishram Gruh Vyavsthapak
તાજેતર માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વિવિધ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ ખાતાના વડાની કચેરીઓ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની તાંત્રિક સંવર્ગની વિવિધ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત આવેલ છે જેમાં પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૦૧/૦૭/૨૦૨૪