વિદ્યાથીઓના મૂલ્યાંકન માટે લેવામાં આવતી સામાયિક મૂલ્યાંકન કસોટી 2024 – 25 નું ટાઇમ ટેબલ પ્રસિદ્ધ થઈ ગયેલ છે. ઓગસ્ટ મહિનનાની 10 તારીખ થી આ એકમ કસોટી લેવામાં આવેશે. આ સામાયિક મૂલ્યાંકન કસોટી 2024 – 25 ની મુખ્ય બાબતો નીચે દર્શાવેલ છે. સામાયિક મૂલ્યાંકન કસોટી નો પરિપત્ર પણ નીચે આપેલ લીક પરથી Download કરી શકો છો.
- સામયિક મૂલ્યાંકન માટે ધોરણવાર પ્રશ્નબેંક Online Attendance Portal -http://schoolattendancegujarat.in પર તેમજ દરેક શાળાના ઈ-મેઈલ આઈડી પર સમયપત્રક મુજબ નિયત તારીખે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શાળા શરૂ થવાના સમયના એક કલાક પહેલા પ્રશ્નબેંક ડાઉનલોડ કરી શકાશે.
- પ્રશ્નબેંકમાંથી કસોટીપત્ર બનાવવામાં સરળતા રહે તે માટે શાળાઓને PDF ની સાથે Word કોપી પણ મોકલી આપવામાં આવશે.
- સામયિક મૂલ્યાંકન અંતર્ગત સમયપત્રક મુજબ મૂલ્યાંકનનો સમય શનિવાર સવારે ૮-૦૦ થી ૯-૦૦ કલાક દરમિયાન રાખવાનો રહેશે. તા. ૦૬/૦૯/૨૦૨૪ના રોજ (શુક્રવાર) યોજાનાર સામયિક મૂલ્યાંકનનો સમય સવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન રાખવાનો રહેશે.
- સંજોગોવશાત્ કોઈપણ સરકારી, ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓને સામયિક મૂલ્યાંકન અંતર્ગત પ્રશ્નબેંક ઉપલબ્ધ ન થાય તો તેઓ પોતાના વિસ્તારના સી.આર.સી.નો સંપર્ક કરી ઈ-મેઈલ દ્વારા પ્રશ્નબેંકની સોફ્ટકોપી મેળવી શક્શે.
Ekam Kasoti Time Table 2024-25 Paripatra
Ekam Kasoti Time Table 2024-25 Dhoran Pramane
ક્રમ | ધોરણ પ્રમાણે એકમ કસોટી ટાઇમ ટેબલ | Download Link |
---|---|---|
1 | ધોરણ 3 | Download |
2 | ધોરણ 4 | Download |
3 | ધોરણ 5 | Download |
4 | ધોરણ 6 | Download |
5 | ધોરણ 7 | Download |
6 | ધોરણ 8 | Download |
Samayik Mulyankan Kasoti Old Paper Std 3 to 8 Pdf Downoad કરવા અહી ક્લિક કરો