Prathna Sanchalan In Gujarati
પ્રાર્થના એટલે શું ? પ્રાર્થના (Prarthana) શબ્દનો અર્થ થાય છે ભગવાન અથવા ઉચ્ચ શક્તિ સાથે નું એક આધ્યાત્મિક જોડાણ , જ્યાં આપણે આપણી લાગણીઓ, વિચારો અને ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ. પ્રાર્થનાના ઓ વિવિધ હેતુ ઓ માટે કરવામાં આવે છે જેમકે કૃતજ્ઞતા,ક્ષમા, માર્ગદર્શન, શક્તિ, શાંતિ શાળા માં બાળકો નિત્ય પ્રાર્થના કરી ને અભ્યાસ કરવાની શરૂઆત કરે