GSSSB CCE Exam Date 2024 Out, Call letter, Exam Schedule 2024
ગુજરાત ગૌણ સેવાપસંદગી મડળ દ્વારા વર્ગ -3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પધાગત્મક પરીક્ષા Gujarat SubordinateServices Class-III (Group-A and Group-B) – Combined Competitive Examination ) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ માટે ની ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગ ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પધાગત્મક પરીક્ષા નો કાર્યક્રમ GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જે ની વિગતો અહી દર્શાવેલ છે.