The GSSSB Clerk CCE Syllabus for 2024 has been set by the Gujarat Subordinate Service Selection Board (GSSSB). In order to get prepared for the test, candidates have to stick to the GSSSB Clerk Syllabus. In order to be considered for the Gujarat SSSB Clerk position, interested individuals must take an online test and receive a score higher than the required minimum.
A preliminary exam, a main exam, and a round of document verification comprise the selection procedure.
Reasoning, aptitude, English, and Gujarati are all included in the GSSSB Clerk Syllabus 2024 for the preliminary exam, which will carry 100 marks.
The Mains Exam subjects for Group A and Group B positions will change.
For thorough preparation, candidates can get the GSSSB Clerk Syllabus 2024 PDF from the direct download link on this website.
CCE Prelims Syllabus – પ્રિલિમ્સ પરીક્ષા અભ્યાસક્રમ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષા જાહેરવહીવટ વિભાગના જાહેરનામા : નીચેના જાહેરનામા આધારે જાહેરનામા ક્રમાંક GS/2023/15/015/K તેમજ (૨) ક્રમાંક GS /2023/31/0125/K થી મંજૂર કરવામાં આવેલ પરીક્ષા પધ્ધતિના નિયમો અનુસાર પરીક્ષા 2 (બે ) તબક્કામાં કોમ્પ્યુટર આધારીત લેવામાં આવશે.
જાહેરાતનો અભ્યાસક્રમ નં. 212/202324, સ્પર્ધાત્મક પરીક્ષા જૂથ A અને B ભેગા
GSSSB કલાર્ક પ્રિલીમ્સ પરીક્ષા એ 100 માર્કેસ માટેના 100 MCQ પ્રશ્નો ની કવોલિફાઈંગ પરીક્ષા છે. પરીક્ષાનો કુલ સમય ગાળો 60 મિનીટ નો રહેશે GSSSB CCE પ્રિલિમ્સ પરીક્ષા માટે ની પેટન નીચે દર્શાવેલ છે. રિજનીગ એબિલીટી, કવોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ, અંગ્રજી ભાષા અને ગુજરાતી ભાષા માંથી પ્રશ્નો પૂછવામાં આવશે.
પસંદગી પ્રીક્રિયા માં પ્રિલિમ્સ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ડોકયુમેન્ટ વેરિફિકેશન આ ત્રણ તબક્કા નો સમાવેશ થાય છે.
CCE Syllabus in Gujarati
- 100 માર્કસ માટે કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે.
- પરીક્ષાનો સમયગાળો 60 મિનિટનો રહેશે
- દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે.
- વિકલ્પોની સંખ્યા 4 (A, B, C, D)
No. | Subject | Marks |
1 | Reasoning | 40 |
2 | Quantitative Aptitude | 30 |
3 | English | 15 |
4 | Gujarati | 15 |
Total | 100 |
1. Reasoning – તર્ક
પ્રશ્નો | ગુણ | Topic |
40 | 40 | Problems on Ages – ઉંમર ને લગતા પ્રશ્નો Venn Diagram વેન – આકૃતિ પર સમસ્યાઓ. Visual reasoning – વિઝ્યુઅલ –દ્રશ્ય તર્ક Blood relation – લોહીનો સંબંધ Arithmetic reasoning – અંકગણિત તર્ક Data interpretation (charts, graphs, tables) – માહિતી અર્થઘટન (ચાર્ટ, આલેખ, કોષ્ટકો) Data sufficiency – માહિતી પર્યાપ્તતા |
2. Quantitative Aptitude – ગાણિતિક પ્રશ્નો
પ્રશ્નો | ગુણ | Topic |
30 | 30 | Number Systems – સંખ્યા પદ્ધતિ Simplification and Algebra – સાદુરૂપ અને બીજગણિત Arithmetic and Geometric Progression – અંકગણિત અને ભૌમિતિક પ્રગતિ. Average – સરેરાશ Percentage – ટકાવારી Profit-Loss – નફો- નુકસાન Ration and Proportion – ગુણોતર અને પ્રમાણ Partnership – ભાગીદારી Time and Work – સમય અને કામ Time, Speed and Distance – સમય, ઝડપ અને અંતર Work, Wages and chain rule – કામ, મહેનતાણું અને સાંકળનો નિયમ |
3. English – અંગ્રેજી
પ્રશ્નો | ગુણ | Topic |
15 | 15 | Tenses, Voices – કાળ, કર્તરી કર્મણિ Narration (Direct-Indirect) – ડાયરેક્ટ ઇનડાયરેકટ સ્પીચ (પ્રત્યક્ષ- પરોક્ષ) Use of Articles and Determiners – આર્ટીકલ – A, An, The ક્રિયાવિશેષણ, સંજ્ઞા, સર્વનામ, ક્રિયાપદો – adverbs, noun, pronoun, verbs Use of prepositions – પ્રેપોજિસન (to, from, over, under..) Use of Phrasal Verbs – Phrasal ક્રિયાપદોનો ઉપયોગ One word substitution – એક શબ્દ અવેજી( શબ્દ સમૂહ ને બદલે કોઈ શબ્દ વાપરવો Synonyms / Antonyms – સમાનાર્થી/ વિરોધી શબ્દો Comprehension (To assess comprehension, interpretation and inference skills) સમજણ (સમજણ, અર્થઘટન અને અનુમાન કૌશલ્યનું મૂલ્યાંકન કરવા) Jumbled words and sentences – ગૂંચવાયેલા શબ્દો અને વાક્યો Translation from English to Guajarati -અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ |
4.Gujarati ગુજરાતી
પ્રશ્નો | ગુણ | Topic |
15 | 15 | રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ કહેવત નો અર્થ સમાસ સમાનાર્થી શબ્દો/વિરુદ્ધાર્થી શબ્દો: શબ્દ સમૂહ માટે એક શબ્દ વાક્ય પરિવર્તન: વાક્યનો રૂપ અથવા અર્થમાં ફેરફાર. સંધિ જોડો કે છોડો: શબ્દોનો પ્રયોજન અથવા શબ્દોના છોડવાનો ક્રમ. જોડણી શુધ્ધિ: વાક્ય રચનાનો પ્રયોજન અથવા વાક્યના અંગો કે અંશોનો પ્રયોજન. લેખન શુધ્ધિ/ભાષા શુધ્ધિ: ગદ્ય સમીક્ષા: એક ગદ્ય પર આધાર રાખી સમીક્ષા. અર્થ ગ્રહણ: એક શબ્દનો યોજન અથવા શબ્દના અર્થનો સમજવો. ગુજરાતી – અંગ્રેજી ભાષાંતર: ગુજરાતી ભાષાને અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરવું. |
CCE Syllabus in Gujarati Language Exaplained
You also visit Youtube video for more exapaination about GSSSB CCE Exam Syllabus and exam pattern
GSSSB CCE Prelims Exam Syllabus in Gujarati pdf
You can also download GSSSB CCE Prelims Exam Syllabus in Gujararati PDF from below
GSSSB CCE Syllabus Pdf Gujarati
GSSSB CCE Main Exam Syllabus
- પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણ નું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. જે દરેક કેટેગરી માટે છે.
- ઉમેદવારો એ પ્રથમ તબક્કાની પ્રીલીમરી પરીક્ષામાં મેળવેલ ગુણને આધારે ગ્રુપ A અને ગ્રુપ B માટેની મુખ્ય પરીક્ષા માટેના લાયક ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે
- ભરવાની થતી કેટેગરી વાઈઝ જગ્યા ના સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવશે
- પ્રથમ તબક્કા (prelims Exam)ની પરીક્ષા બાદ ગ્રુપ A માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ B માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી CBRT કમ્પ્યુટર પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષા અંગેની વિગતો નીચે દર્શાવેલ છે
GSSSB Gujarat Subordinate Service CCE Mains Syllabus and Exam Pattern For Group A
- Grope A માટે ની મુખ્ય પરિક્ષા માં ત્રણ પેપેર હશે ગુજરાતી, અંગ્રજી અને સામાન્ય અભ્યાસ
- ગુજરાતી અને અંગેજી ના 100 -100 માર્ક્સ ના રહેશે
- સામાન્ય અભ્યાસનું પપેર 150 માર્ક્સ નું રહેશે
- આ પેપેર માં વર્ણાત્મક જવાબો આપવાના રહેશે
Paper | Subject | Marks | Time |
---|---|---|---|
1 | Gujarati Language Skill – ગુજરાતી ભાષા | 100 | 3 કલાક |
2 | English Language Skill – અંગેજી ભાષા | 100 | 3 કલાક |
3 | General Studies – સામાન્ય અભ્યાસ | 150 | 3 કલાક |
કુલ ગુણ | 350 |
Paper 1 Gujarati Language Syllabus
ક્રમ | અભ્યાસક્રમ ની વિગત | ગુણ |
1. | નિબંધ : ત્રણ પૈકી કોઈપણ એક (આશરે૨૫૦ થી૩૦૦શબ્દોમાં) (વર્ણનાત્મક વિશ્લેષણાત્મક ચિંતનાત્મક/સાંપ્રત સમસ્યા પર આધારિત) | 15 |
2. | વિચારવિસ્તાર (બે પૈકી કોઈ પણ એક) કાવ્યપંક્તિઓ કે ગદ્યસૂક્તિનો વિચારવિસ્તાર (આશરે ૧૦૦ શબ્દોમાં) | 10 |
3. | સંક્ષેપીકરણ : આપેલા ગદ્યખંડમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ | 10 |
4. | ગદ્યસમીક્ષા: આપેલા ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. | 10 |
5. | પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયારકરવા (આશરે ૧૫૦ શબ્દોમાં) | 10 |
6. | પત્રલેખન (અભિનંદન શુભેચ્છા વિનંતી ફરિયાદ વગેરે) (આશરે ૧૦૦ શબ્દોમાં) | 5 |
7. | ચર્ચાપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાં) (વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો સાંપ્રત સમસ્યાઓ/વ્યક્તિગત અભિપ્રાય રજુ કરતુ ચર્ચાપત્ર) | 10 |
8. | અહેવાલલેખન (આશરે ૨૦૦ શબ્દોમાં) | 10 |
9. | ભાષાંતર : અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ | 10 |
10. | ગુજરાતી વ્યાકરણ સૂચવ્યા મુજબ જવાબ લખો. (આ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો રહેશે નહીં) ૧) રૂઢિપ્રયોગોના અર્થ અને તેનો વાક્યપ્રયોગ ૨) કહેવતોનો અર્થ ૩) સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ ૪) છંદ ઓળખાવો ૫) અલંકાર ઓળખાવો ૬) શબ્દસમૂહ માટે એક શબ્દ ૭) જોડણી શુધ્ધિ ૮) લેખન શુધ્ધિ ભાષા શુધ્ધિ ૯) સંધિ – જોડો કે છોડો ૧૦) વાક્ય રચનાના અંગો વાક્યના પ્રકાર વાકય પરિવર્તન | 10 |
Paper 2 English Language Syllabus
No. | Type of Question | Marks |
1. | ESSAY (A minimum of 250 words and a maximum of 300 words): Choose any one topic from a list of five. (Descriptive analytical/philosophical/ based on Current Affairs) | 15 |
2. | LETTER WRITING (in about 150 words) A formal letter expressing one’s opinion about issue. The issues can deal with daily office matters/ a problem that has occurred in the office/ an opinion in response to one sought by a ranked officer/issues pertaining to recent concern. etc. | 10 |
3. | REPORT WRITING (in about 200 words) A report on an official function/event/field trip/survey etc | 10 |
4. | WRITING ON VISUAL INFORMATION (in about 150 words): A report on a 10 graph/image/flow chart/table of comparison/simple statistical data etc. | 10 |
5. | FORMAL SPEECH (in about 150 words) A speech (in a formal style) that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar/conference, a formal ceremony of importance etc. | 5 |
6. | PRECIS WRITING A precis in about 100 words for a 300-word passage. | 10 X 2 =20 |
7. | READING COMPREHENSION: A-reading passage of about 250 words to be given followed by short-answer type questions | 10 |
8. | ENGLISH GRAMMAR a. Tenses b. Voice c. Narration (Direct-Indirect) d. Transformation of sentences e. Use of Articles and Determiners f. Use of Prepositions g. Use of Phrasal verbs h. Use of idiomatic expressions i. Administrative Glossary j. Synonyms/Antonyms k. One-word substitution I. Cohesive devices/Connectives/Linkers m. Affixes n. Words that cause confusion like homonyms/homophones. | 10 |
9. | TRANSLATION: Translation of a Short Passage (of about 150 words) from Gujarati or English | 10 |
Total | 100 |
Paper 3 General Studies Syllabus
1. History of India – ભારતીય નો ઈતિહાસ
1. | Indus Valley Civilization: Characteristics, Places, Society, Cultural History, Art and Religion Indus Valley Civilization and Gujarat Vedic Age Jainism and Buddhism, Nanda Dynasty |
2. | Vedic Age Jainism and Buddhism, Nanda Dynasty |
3. | Maurya and Gupt empires |
4. | Vijayanagara Dynasty and Important dynasties of south India. |
5. | Important dynasties of Gujarat – their administration, art, architecture, literature, science and Technologies |
6. | Educational Institutions: Takshshila, Nalanda and Valabhi. |
7. | Arrival of Europeans in India, establishment and expansion of british rule in India 1757 to 1856, land revenue system. Permanent conscription, raiyatwari and mahalwari, Education system |
8. | India’s Freedom struggle of 1857: religious and social reform movements in India and Gujarat in the 19th century, factors responsible for the rise of nationalism in India, Indian National Congress |
9. | Rise of Mahatma Gandhi on the national scene and the impact of his ideas, principles and teachings on the political, social, economic, religious, and cultural life of India |
10. | Role of Sardar Patel in Independence Movement and Post- Independence Integration. |
11. | Indian revolutionaries in India and abroad, Azad Indian Army and Subhas Chandra Bose. |
12. | Post-Independence India: Reorganization of country states, Mahagujarat movement, Important events. |
2. Cultural Heritage – સાંસ્કૃતિક વારસો
No. | Topic |
1. | Salient features of Indian culture and its art forms, literature, sculpture and architecture from ancient to archaic times; Salient features of Indian Society |
2. | Indian cinema and theatre and its impact on society. |
3. | Arts and Crafts of Gujarat |
4. | Guajarati theatre |
5. | Folk culture and Oral Tradition of Gujarat: Its Significance, Characteristics and Implications |
6. | Coastal culture and tribal culture of Gujarat |
3. Geograpy – ભૂગોળ
No. | Topic |
1. | Study of physical features and resources of Gujarat and India: major landforms, climate, soil, rocks, rivers, reservoirs, vegetation, minerals and water resources. |
2. | Economic History: Primary, Tertiary, Tertiary and Quaternary, |
3. | Social and Demographic Geography. |
4. | Developmental and environmental issues, sustainable development, globalization; Its Social and Economic Impacts, Smart City and Solutions Natural disasters, carbon emissions, pollution disaster Management. Global Response to the problems of climate Change and Environmental Degradation: Key treaties and conventions. |
5. Science and Technology – વિજ્ઞાન અને ટેકનોલોજી
No. | Topic |
1. | Integrating science, technology and innovation for a better human life, Science and Technology in everyday life: India’s contribution in the field of science and technology, challenges and obstacles in application and diffusion of science and technology, role and scope of science and technology in nation building |
2. | Information and Communication Technologies (ICT)-fis Importance, Benefits and Challenges, E Governance and policies regarding India, Cybercrime and Cyber Security |
3. | India’s space programs-Past, Present and Future Energy Policy and Nuclear Policy of india Importance, benefits and challenges of technology in defense services |
4. | Achievements of Indians in the field of science and technology, matters related to intellectual property rights in the field of science and technology |
6. Events of Regional, National and International Importance – સ્થાનિક, રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ
7. Indian State System and Constitution- ભારતના રાજ્ય પ્રણાલી અને બંધારણ
No. | Topic |
1. | Constitution of India and its salient features. |
2. | Functions and duties of Union and State Governments of India. |
3. | Issues and challenges related to federal structure-Role of Governor in states |
4. | Division of Powers between cental and State Governments (central List. State List, Concurrent List).issues and challenges |
5. | Important constitutional amendments. |
6. | Constitutional Institutions and their Role |
7. | Parliament and State Legislatures – Structure. Functioning Governance. Powers and Special Jurisdictions and Related Topics |
8. | Judiciary in India – Structure and Functioning, Important Provisions and Constitutional Amendments related to Emergency, Judicial Review, Public Petitions. |
8. Public Administration and Governance – જાહેર વહીવટ અને શાસન
No. | Topic |
1. | Meaning, Nature and Scope of Public Administration, evolution in India, legacy of British rule |
2. | Role of civil service in democracy. |
3. | Government policies and interventions, implementation issues and problems with regard to the development of various sectors |
4. | Development Process – Role of civil society, non-governmental organizations and other stakeholders, statutory, regulatory and various quasi-judicial bodies. |
5. | Good Governance and e-Governance-Transparency, accountability and sensitivity in governance – Bill of Rights, Right to Information, Public Service Act and its implications of this survey, social research and its importance |
6. | Rights related issues (Human Rights, women’s Rights, Rights of Scheduled castes and Scheduled Tribes, Rights of Children) etc. |
7. | Important international organizations, agencies, various organizations and their structure |
9. Discipline In Public Service -જાહેર સેવા માં શિસ્ત
No. | Topic |
1. | Ethics and Human Interaction: Essence, Determinants and Implications/Impacts on Human Behavior, Consequences: Dimensions of Ethics, Ethics in Personal and public Relations, Ethics in public Services, Truthfulness and Accountability-Right to Information Act, Public Services Act and its implications. |
2. | Attitude: Basic elements, Functions; its effect on thoughts and behavior/behavior and relationship. character and political attitudes; Social influence and the role of persuasion/promotion. |
3. | Emotional Intelligence: Concept. Its Usefulness and Applications in Management and Governance. |
4. | Human Values: The Role of Family, Society and Educational Issues in Educating Citizens about Values. |
5. | Ethics related issues and challenges-Anti-corruption system, Lokpal, Lokayukta |
6. | Case study of matter related to the above order (1-5). |
10. Indian Economy and Planning : ભારતીય અર્થતંત્ર અને આયોજન
No. | Topic |
1. | Indian Economy: Emergence and Development of Planning Practice in India, central and state Government’s economic performance, dynamics, challenges, new initiatives, reforms etc. Important events, developments and social sector initiatives. Nit Aayog Objectives, Constitution and Functions Social Audit Agriculture, Industries, Infrastructure Sector and Service Sector. |
2. | Regulatory Framework for Finance and Banking Concepts, Structure and Role. Monetary policy and fiscal policy. |
3. | Indian Public Finance: Indian Tax System, public expenditure, Public Debt, deficit and aid in Indian Economy, centra; and state Fiscal Relations. Various indicators of economy, indian important institutions involved in public administration |
4. | Rural Development and Rural Economy- Challenges and Policies; Employment policies/Schemes in India |
5. | External Sector: Trends, Structure and Direction of Foreign Trade. External field improvements Foreign Institutional Investment (FII) and Foreign Direct Investment (FDI). |
6. | The Economy of Gujarat- An Overview; Economy, economic and social social infrastructure development policies of Gujarat in comparison with india and other states, Co-operative movement in Gujarat and its impact on socio-economic aspects of life. |
7. | Infrastructure: Power, Ports, Roads, Airports, Railways, Telecommunications. Social Impact Assessment. |
GSSSB Gujarat Subordinate Service CCE Mains Syllabus and Exam Pattern For Group B
Topic | Marks | Time |
English | 20 | 120 Minutes |
Gujarati | 20 | |
Polity/Public Administration/RTI/CPS/PCA | 30 | |
History, Geography, Culture Heritage | 30 | |
Economics, Environment, Science & Tech | 30 | |
Current Affair & Current Affair with Reasoning | 30 | |
Reasoning | 40 | |
Total | 200 |