15 Mi August Nimantran Patrika In Gujarati

15 મી ઓગસ્ટ અટેલે સ્વાતંત્ર્ય દિન આ દિવસ, શાળાઓ, કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓ માં ધ્વજવંદન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ધ્વજવંદન ની સાથે રાષ્ટ્રગાન ગાવું, દેશભક્તિ ગીતો ગાવા, દેશપ્રેમના નારા બોલવવા તેમજ નૃત્ય, નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમ ના ઉજવણીમાં ગામના આગેવાનો અને વાલીઓ ને આમંત્રણ આપવામાં આવે છે. અહી આ પોસ્ટમાં આમંત્રણ પત્રિકાઓ આપેલ છે 15 August Nimantran Patrika in Gujarati  અહી આ પોસ્ટમાં આપેલ છે. નીચે આપેલ લિન્ક પરથી આ  ફાઇલ પણ ડાઉનલૉડ કરી શકો છો.  

15 મી ઑગસ્ટ માટે દેશ ભક્તિના નારા ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

15 મી ઑગસ્ટ માટે દેશ ભક્તિની શાયરી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

15 Mi August Nimantran Patrika In Gujarati Downlaod

Download Nimntran Patrika 1

Download Nimantran Patrika 2

15 મી ઑગસ્ટ ની સંચાનલ સ્ક્રિપ્ટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

15 મી ઑગસ્ટ વક્તવ્ય સ્ક્રિપ્ટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

15 મી ઑગસ્ટ નો વાલી સંમેલન અહેવાલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Spreading care

Leave a Reply