15 Mi August Speech in Gujarati Pdf

15મી ઓગસ્ટ 1947માં ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી, આ દિવસને ભારતના સ્વાતંત્ર્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે અને દર વર્ષે આ દિવસને દેશભરમાં ઉત્સાહ અને ધામધૂમ થી ઉજવવામાં આવે છે .

આ દિવસે સમગ્ર દેશમાં શાળાઓ, કોલેજો, વિવિધ સંસ્થાઓ, તેમજ સરકારી કચેરીઓ માં વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નૃત્ય-ગીતના આયોજન થાય છે, જે આપણી સંસ્કૃતિ અને પરંપરાના પ્રતિબિંબત કરે છે . આ દિવસની ઉજવણીમાં ખાસ કરીને આઝાદી ના લડવૈયાઓને યાદ કરવામાં આવે છે જેમણે ભારતને સ્વતંત્ર કરાવવા માટે પોતાની જિંદગીઓનું બલીદાન આપ્યું.

અહી આ પોસ્ટ માં આ રાષ્ટીય તહેવાર ની ઉજવણીમાં આપણાં સ્વાતંત્ર્ય દિવસ વિશે ની નમૂનારૂપ  15 Mi August Speech in Gujarati ની લિન્ક નીચે આપેલ છે જેમાં જરૂરી ફેરફાર કરી સ્પીચ માટે ઉપયોગમાં લઈ શકો છો.

15 Mi August Speech in Gujarati pdf

Spreading care

Leave a Reply