SDP Plan For School 2024-25 Pdf and Word File

SDP Plan For School 2024-25

શાળા વિકાસ અર્થે અને શાળાના સૂચારુ સંચાલન માટે દર વર્ષે શાળામાં એક ચોકક્સ નમૂનામાં પ્લાન તૈયાર કરવાનો હોય છે. જેને શાળા વિકાસ યોજના (SDP) ના નામ થી ઓળખવામાં આવે છે. જેની સંપૂર્ણ માહિતી અહી તમે જોઈ શકો છો અને શાળા વિકાસ યોજના નો પ્લાન  Pdf અને Word ફૉર્મટ માં Download કરી તમારી શાળા ના વિકાસ

School Time Table For PrimaryTeacher Std 3 to 5 and Std 6 to 8

Gujarat Primary School Time Table For Std 3 to 5 and Std 6 to 8

પ્રાથમિક શાળમાં શિક્ષકો માટે કામકાજના દિવસો માં ધોરણ 1 થી 5 માં માટે 200 કલાક જયારે 6 થી 8 માટે 220 દિવસો હોય, છે કલાક માં જોઈએ તો ધોરણ 1 થી 5 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણ ના 800 કલાક જયારે ધોરણ 6 થી 8 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણ ના 1000 કલાક હોય છે.

Patrak A Std 3 to 5 Sem 2 Pdf Download All Subject

Patrak A For Std 3 to 5 Sem 2

વિધાર્થીઓમાં અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઇ છે કે નહિ તે માટે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું હોય છે. જેને શાળાઓમાં પત્રક A ( રચનાત્મક મૂલ્યાંકન ) તરીકે શાળાઓમાં સત્રવાર વર્ષમાં બે વખત નિભાવવામાં આવે છે. તે માટે તમે કરેલા પ્રયાસો, મૂલ્યાંકન માટે ઉપયોગમાં લીધેલ સાધન સામગ્રી વગેરે આધારો ફાઈલે રાખવાના હોય છે. Patrak A શું છે

Patrak A Std 6 to 8 Sem 2 Pdf Download

Patrak A For Std 6 to 8 Sem 2

Patrak A શું છે પત્રક A એ ધોરણ 3 થી 8 ના વિધાર્થીઓના સતત અને સર્વાંગી મૂલ્યાંકન માટે સૌથી અગત્યનું પત્રક છે. દરેક એકમ અને તેની અધ્યયન નિષ્પત્તિઓ ને તેમાં દર્શાવવામાં આવે છે. દરેક એકમ અથવા અધ્યયન નિષ્પત્તિમાં ( હેતુઓ ) વિધાર્થી કેટલું શીખ્યો તેનું  નોંધ રાખતું પત્રક એટલે પત્રક A. Patrak A ની સમજૂતી

Shikshak Online Jillafer Badli 2024 | Shikshak Jillafer Badli Mate Jaruri Form Ane Documents

Online Jillafer Badli

આજના સમયમાં, પ્રાથમિક શિક્ષકો માટે બદલી એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. શિક્ષકોના કાયમી સ્થાન મેળવવાની ઇચ્છા, પરિવાર સાથે રહેવાની સુગમતા, વધુ સારી સુવિધાઓ અને  શૈક્ષણિક વાતાવરણ મેળવવા માટે બદલી મહત્વપૂર્ણ બની ગઈ છે. હાલ ગુજરાતમાં ઓનલાઇન જિલ્લા ફેર બદલી નો કાર્યકમ પૂર પાટ જડપે ચાલી રહ્યો છે. શિક્ષક બદલી પ્રક્રિયાને સરળ બનાવવા અને શિક્ષકોને યોગ્ય ન્યાય

How to Create APPAR ID Using UDISE Plus For School Students

How to Create APPAR ID Card

APPAR ID  માં અટેલે  “Authorized Person Permanent Account Number,” ભારત સરકાર અને શિક્ષણ મંત્રાલયે મળીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ APAAR ID કાર્ડ (APAAR કાર્ડ) લોન્ચ કર્યું છે. તેને ‘વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી યોજના હેઠળ, UDISE Plus પોર્ટલ દ્વારા બાળકોની 12 અંકની ઓટોમેટેડ

Matdar Yadi Sudharana 2024 -Voter ID Ma Correction

Matdar Yadi Sudharana 2024

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024: વર્તમાન સમયમાં ડગલે ને પગલે અને પગલે વિવિધ પ્રકારના દસ્તાવેજી ડૉક્યુમેન્ટ ની  જરૂર પડતી હોય છે આપણી પાસે વિવિધ પ્રકારના ડોકયુમેન્ટ હોય છે. ભારતીય ચુંટણીપંચ દ્વારા નિયત કરેલ ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. આ ચુંટણી કાર્ડ માટે ચુંટણીપંચ દ્વારા વખતો વખત ખાસ જુંબેશ અને મતદાર યાદી સુધારણા

Vidhyasahayak Bharti 2024, For Std 1 to 5 and Std 6 to 8 | વિદ્યાસહાયક ભરતી 2024

Vidhayasahayak Bharti 2024

જેની કાગડોળે રાહ જોવાય રહી હતી એવી જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ ની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1  થી 5 અને  ધોરણ 6 થી 8, ગુજરાતી તમેજ અન્ય  માધ્યમાં  વિધાસહાયક ની ભરતી અંગેની જાહેરાત તાજેતરમાં થયેલ છે જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬

Pariksha Aayojan File 2024 Download

પ્રાથમિક શિક્ષણમાં વિધ્યાર્થી ના મૂલ્યાંકન, માર્ગદર્શન અને સુધારણા માટે શિક્ષણ વિભાગ દ્વારા સંત્રાત પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા એમ બે પ્રકારે મૂલ્યાંકન લક્ષી પરીક્ષાઓ લેવાનું નક્કી થયેલ છે. આ પરીક્ષા સમયે શાળામાં પરીક્ષા કેન્દ્રનું સૂચારુ આયોજન થાય અને વ્યવસ્થિત રીતે તેમજ સરળતા થી પરીક્ષા પૂર્ણ કરી શકાય તે માટે પરીક્ષા આયોજન ની જરૂરિયાત હોય છે. અહી

Patrak C Excel File 2024-25 Download

શિક્ષણમાં મૂલ્યાંકન એ શિખવવાની પ્રકિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જે વિધાર્થી ઓની પ્રગતિનું માપન કરવાં અને શિક્ષકોને તેમની શિક્ષણ પદ્ધતિ ઓ માં સુધારો કરવા માટે માર્ગદર્શન આપવાં માટે ઉપયોગી છે. સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો એ મૂલ્યાંકનનું એક નવીન સાધન છે જે વિધ્યાર્થીઓની શિખવાની પ્રક્રિયાના વિવિધ પાસાઓને ધ્યાનમાં લે છે. આ પત્રકો વિવિધ કુશળતા અને ક્ષમતા માટે