FLN Paper std 3 Pdf – FLN Paper Dhoran 3 Pdf | FLN Material in Gujarati PDF
નવી શિક્ષણ નીતિ NEP ૨૦૨૦ સુધીમાં શાળાના સાર્વત્રિક FLN હાસલ પર ભાર મુકે છે. પાયાની શાક્ષરતા અને કૌશલ્ય એ બાળકની જીવનભરની શૈક્ષણિક યાત્રાનો પાયાનો પથ્થર છે. NEP -2020 માં બાળકોને પાયાનાં કૌશલ્યો એટલે કે સમજપૂર્વકનું વાંચન, સમજપૂર્વકનું અને સહેતુક લેખન તેમજ પાયાનાં ગણનના કૌશલ્યો માં પારંગત બનાવવા પર ખુબ ભાર મુકવામાં આવેલ છે. આ FLN