પ્રાથમિક શાળમાં શિક્ષકો માટે કામકાજના દિવસો માં ધોરણ 1 થી 5 માં માટે 200 કલાક જયારે 6 થી 8 માટે 220 દિવસો હોય, છે કલાક માં જોઈએ તો ધોરણ 1 થી 5 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણ ના 800 કલાક જયારે ધોરણ 6 થી 8 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણ ના 1000 કલાક હોય છે. આમ શિક્ષક ના અડવાડીયા દીઠ ઓછામાં ઓછા 45 કલાક નું શૈક્ષણિક કાર્ય કરવાનું હોય છે.
આ પોસ્ટમાં પ્રાથમિક શાળા માટે ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 માટે નું શિક્ષણ દીઠ તેમજ વર્ગ દીઠ ટાઇમ ટેબલ આપેલ છે જે નીચે આપેલ લીક પરથી Download કરી શકાશે.
શિક્ષક દીઠ ધોરણ ૩ થી 5 માટે ટાઇમ ટેબલ
| Standard | Teacher | Download Link | 
| Std 3,4,5 | Primary school time table for one teacher | Download | 
| Std 3,4,5 | Primary school time table for two teacher | Download | 
| Std 3,4,5 | Primary school time table for three teacher | Download | 
સેમેસ્ટર પ્રમાણે ધોરણ ૩ થી 5 માટે ટાઇમ ટેબલ
| Std. | સેમેસ્ટર | Download Link | 
| Std 3 | Sem 1 | Download | 
| Std 3 | Sem 2 | Download | 
| Std 4 | Sem 1 | Download | 
| Std 4 | Sem 2 | Download | 
| Std 5 | Download | 
 
					