GSSSB CCE Exam Date 2024 Out, Call letter, Exam Schedule 2024

ગુજરાત ગૌણ સેવાપસંદગી મડળ દ્વારા વર્ગ -3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પધાગત્મક પરીક્ષા Gujarat Subordinate
Services Class-III (Group-A and Group-B) – Combined Competitive Examination ) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ માટે ની ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગ ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પધાગત્મક પરીક્ષા નો કાર્યક્રમ GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જે ની વિગતો અહી દર્શાવેલ છે. આ પરિક્ષા નો અભ્યાસક્રમ CCE Syllabus in Gujarati પણ અહી થી જોઈ શકો છો.

GSSSB Cleark Call Letter 2024 Out, @ ojas.gujarat.gov.in Download link

The Gujarat Subordinate Service Selection Bord (GSSSB ) દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે ના કોલ લેટર જાહેર કરી દેવાયા છે. Group A અને Group B ના પદો પર ભરતી માટે CCE 2024 પરીક્ષા એ 1 અપ્રિલ થી 8 મેં સુધી આયોજિત કરાશે. જે 4 શિફ્ટ માં હશે. ઉમેદવારે હોલ ટીકીટ સાથે સાથે એક વેલીડ ફોટો આઈડી કાર્ડ પણ ફરજીયાત સાથે લઈ જવાનું રહેશે. ઉમેદવાર આ પરીક્ષા સાથે જોડાયેલી માહિતી મેળવવા official website : https://gsssb.gujarat.gov.in/ ની મુલાકાત લઈ શકે છે.

How to Download GSSSB CCE Cleark Exam Call Letter 2024 ?

  • સૌ પ્રથમ ઉમેદવાર offical website gsssb.gujarat.gov.in ઓપન કરે
  • ત્યાર બાદ હોમપેજ પર જમણી બાજુ પર રહેલ Call Letter સેક્શન પર ક્લિક કરે જેથી નવું પેજ ઓપન થશે જ્યાં Examination Call Letter સેક્શન માં રેહેલ GSSSB/202324/212 – Gujarat Subordinate Service, Class- III (Group – A and Group- B) Combined Exam લીંક પર ક્લિક કરો
  • હવે select Job માં GSSSB/202324/212 – Gujarat Subordinate Service, Class- III (Group – A and Group- B) Combined Exam select કરી કોન્ફોરમેશન નમ્બર અને ડેટ ઓફ બર્થ નાખો ત્યાર બાદ submit આપો
  • તમારું admit card સ્કીન પર જોવા મળશે તેને downlod કરો અને પ્રિન્ટઆઉટ કાઢી લો.

Dirtect Link to Download GSSSB CCE Cleark Exam Call Letter

પરીક્ષા નો સમયગાળો તા. 01/04/2024 થી તા. 08/05/2024 દરમિયાન
પરીક્ષા પદ્ધતિ CBRT -કોંપ્યુટર આધારિત પરીક્ષા
Official Websitehttps://gsssb.gujarat.gov.in/

GSSSB CCE Exam Date 2024 Schedule

GSSSB દ્વારા યોજાનાર Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination 1 અપ્રિલ 2024 થી પ્રતિ દિવસ ચાર shift માં યોજવામાં આવશે. જેની માહિતી નીચે દર્શાવેલ છે.

ShiftStart TimeEnd Time
Shift 109:00AM 10:00 AM
Shift 211:30 AM12:30 PM
Shift 202:00 PM03:00 PM
Shift 304:30 PM05:30 PM

GSSSB CCE Exam Date 2024, Day and Shift

GSSSB CCE પરીક્ષા કુલ ૭૧ શિફ્ટ માં લેવાશે. તારીખ 1/04/2024 થી શરુ થઇ અને 08/05/2024 સુધી ચાલશે જેની વિગતો નીચે દર્શાવેલ છે .

GSSSB CCE Official Notification for Exam

GSSSB CCE official Notification for Exam Schedule

Conclusion

ગુજરાત ગૌણ સેવાપસંદગી મડળ દ્વારા વર્ગ -3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પધાગત્મક પરીક્ષા કાર્યકમ ની વિગતો ઉપર દર્શાવેલ છે તેમજ Offical notification પણ આપવામાં આવેલ છે. updated માહિતી માટે official website ની visit કરો

Spreading care

Leave a Reply