ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહકારથી ચાલતા સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા દેશમાં શિક્ષણ ક્ષ્રેત્રે ખુબ જ વિકાસ થયો છે. સર્વ શિક્ષા અભિયાન મિશનના મુખ્ય ત્રણ ધ્યેયો છે. નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ. દર વર્ષે આપણા સ્વર્ણિમ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણમાં ૧૦૦% નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પરિણામલક્ષી કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે.
સરકારના મંત્રી, અધિકારીઓ ને પ્રત્યક્ષ રૂપે આ કાર્યક્રમમાં જોડવામાં આવે છે. શાળાઓ અને આંગણવાડીઓ ની સાથે સાથે ગ્રામજનોને પણ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગીદાર બનાવવામાં આવે છે. શાળાઓ માટે આ કાર્યક્રમના આયોજન માટે અહીં કેટલીક ફાઈલ આપવામાં આવી છે જે પ્રવેશોત્સવના કાર્યકમ ની આયોજન બદ્ધ રીતે ઉજવવામાં અને તેનું દસ્તાવેજીકરણ કરવામાં મદદ કરશે. આપ અહીંથી તે ફાઈલ ડાઉનલોડ કરી શકો છો
Shala Praveshotsav Paripatra
શાળા પ્રવેશોત્સવ 2024 ના કાર્યક્રમમાં PAT અને SAT પરીક્ષામાં શ્રેષ્ઠ, માધ્યમ અને નબળો દેખાવ કરનાર 6 થી 8 બાળકોની વિગતો કીટમાં પુરી પાડવાની રહેશે.
શિક્ષણ વિભાગની યોજનાઓથી તમામને વાકેફ કરવા પડશે. તે માટેની સ્પીચ નો ડ્રાફ્ટ પૂરો પાડવાનો રહેશે.
નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ જેવી મહત્વની યોજનાઓ અંગે સંપૂર્ણ ય માહિતી આપવાની રહેશે.
Download Shala Praveshotsav paripatra 2024
Shala Praveshotsav Ayogan File Download
Shala Praveshotsav 2024 ની ઉજવણી માટે જરૂરી માહિતી યોગ્ય રીતે અને આયોજન બદ્ધ પૂરી પાડી શકાય માટે અહી word અને pdf બને સ્વરૂપે file આપવામાં આવી છે જે નીચે આપેલ link પરથી downlod કરી શકશો.
Shala Praveshotsav Sanchalan Script Download
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ના સંચાલન માટે ની સ્ક્રીપ્ટ અહી આપેલ છે જેમાં જરૂરી ફેરફાર કરી Anchoring માટે ઉપયોગ માંછો લઈ શકો આ file ને નીચે આપેલ લીંક પરથી download કરી શકો છો.