પ્રાથમિક શિક્ષણમાં વિધ્યાર્થી ના મૂલ્યાંકન, માર્ગદર્શન અને સુધારણા માટે શિક્ષણ વિભાગ દ્વારા સંત્રાત પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા એમ બે પ્રકારે મૂલ્યાંકન લક્ષી પરીક્ષાઓ લેવાનું નક્કી થયેલ છે. આ પરીક્ષા સમયે શાળામાં પરીક્ષા કેન્દ્રનું સૂચારુ આયોજન થાય અને વ્યવસ્થિત રીતે તેમજ સરળતા થી પરીક્ષા પૂર્ણ કરી શકાય તે માટે પરીક્ષા આયોજન ની જરૂરિયાત હોય છે. અહી આ ફાઇલમાં પ્રથમ સંત્રાંત પરીક્ષા માટે ની આયોજન ફાઇલ મૂકવામાં આવેલ છે.
પરીક્ષા માટે ઉપયોગી એવી તમામ બાબતો જેવી કે બેઠક વ્યવસ્થા, પરીક્ષા ટાઈમ ટેબલ, નિરીક્ષણ કાર્ય ની ફાળવણી, પેપર ચકાસણી તેમજ વિષય અનુરૂપ ગુણ સ્લીપ આપવામાં આવેલ છે જે શાળા ના બાળકો ની સંખ્યાને ધ્યાનમાં રાખી આપની શાળામાં સરસ મજાનું પરીક્ષા આયોજન કરી શકો છો.