15મી ઓગસ્ટ 1947માં ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી, આ દિવસને ભારતના સ્વાતંત્ર્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે અને દર વર્ષે આ દિવસને દેશભરમાં ઉત્સાહ અને ધામધૂમ થી ઉજવવામાં આવે છે .
આ દિવસે સમગ્ર દેશમાં શાળાઓ, કોલેજો, વિવિધ સંસ્થાઓ, તેમજ સરકારી કચેરીઓ માં વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નૃત્ય-ગીતના આયોજન થાય છે, જે આપણી સંસ્કૃતિ અને પરંપરાના પ્રતિબિંબત કરે છે . આ દિવસની ઉજવણીમાં ખાસ કરીને આઝાદી ના લડવૈયાઓને યાદ કરવામાં આવે છે જેમણે ભારતને સ્વતંત્ર કરાવવા માટે પોતાની જિંદગીઓનું બલીદાન આપ્યું.
15 Mi August ની ઉજવણી શાળાઓ માં કર્યા બાદ ,ઉજવણી નો વાલી સમેલન અહેવાલ રાખવાનો હોય અહી નમૂનારૂપ અહેવાલ આપેલ છે જે તમારી કક્ષા એ જરૂરી ફેરફાર કરી ને ઉપયોગ કરી શકો છો, 15 Mi August Aheval In Gujarati Pdf ફાઇલ નીચે આપેલ લિન્ક પરથી ડાઉનલૉડ કરી શકશો.
15 Mi August Aheval In Gujarati