Patrak A Std 6 to 8 Sem 2 Pdf Download
Patrak A શું છે પત્રક A એ ધોરણ 3 થી 8 ના વિધાર્થીઓના સતત અને સર્વાંગી મૂલ્યાંકન માટે સૌથી અગત્યનું પત્રક છે. દરેક એકમ અને તેની અધ્યયન નિષ્પત્તિઓ ને તેમાં દર્શાવવામાં આવે છે. દરેક એકમ અથવા અધ્યયન નિષ્પત્તિમાં ( હેતુઓ ) વિધાર્થી કેટલું શીખ્યો તેનું નોંધ રાખતું પત્રક એટલે પત્રક A. Patrak A ની સમજૂતી