NMMS Scholarship – The National Means-cum-Merit Scholarship (NMMS) is a central government Scholarship sheme that includes gujatat state, this program aiming to provide financial aid to meritorious students from economically weaker sections. Students can apply for Sholarship in 8th standard and get scholarship upto to 12th class.
Usually, applications for the NMMS Gujarat scholarship open in February.
The application window is open from February 20 to February 28, 2024, for the current academic year 2023–2024. Now Date is extended upto 2nd March 2024.
Students can use the official website www.sebgujarat.org to apply online for the NMMS Gujarat scholarship.
NMMS Scolarship Import Date,Qualification, Fees, Documents and appply online
વિગત | તારીખ |
---|---|
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો | 20/02/2024 થી 28/02/2024 *તારીખ માં વધારો થતા હવે 02/03/2024 |
ઓનલાઈન ફી ભરવાનો સમયગોળો | 20/02/2024 થી 29/02/2024 *તારીખ માં વધારો થતા હવે 04/03/2024 |
NMMS પરીક્ષા ની તારીખ | 07/04/2024 |
શૈક્ષણીક લાયકાત | ધોરણ 8 નીચે મુજબની શાળા માં ભણતા વિધાર્થી NMMS પરીક્ષા આપી શકશે સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોડી શાળાઓ (જીલ્લા પંચાયત/ મહાનગર પાલિકા/નગરપાલિકા ની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા |
NMMS અરજી કરવા માટે જરૂરી આધારો | આધાર કાર્ડ પ્રમાણે નામ વિધાર્થી નો યુ ડાઇસ વાલીનો આવક નો દાખલો વિદ્યાથી નો પાસપોર્ટ સાઈજ નો ફોટો |
આવક મર્યાદા | વાલી ની આવક રૂ 3,50,000 થી વધુ ના હોવી જોઈએ. |
પરીક્ષા ફી | જનરલ કેટેગરી, EWS અને OBC માટે રૂ 70/- PH, SC અને ST કેટેગરી માટે રૂ 50 /- |
NMMS અરજી બાદ જમા કરાવવા માટે જરૂરી આધારો/પ્રમાણપત્રો | ફી ભર્યો ની પહોંચ ની ઝેરોક્ષ (SEB copy ) આધાર કાર્ડ ની ઝેરોક્ષ આવકના દાખલા ની પ્રમાણીત નકલ ધોરણ ૭ ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો જાતિ અંગે ના પ્રમાણપત્ર ની પ્રમાણિત નકલ (જો લાગુ પડતું હોય તો ) વિકલાંગતા અંગે ના પ્રમાણપત્ર ની પ્રમાણિત નકલ (જો લાગુ પડતું હોય તો ) |
Apply Online | https://sebexam.org/Application/FormInfo |
How to Apply Online for NMMS Scholarship?
NMMS Paper Style and Marks formate in Gujarati
- પરીક્ષા નું અંગ્રજી તેમજ ગુજરાતી મધ્યમાં રહેશે વિદ્યાથી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રશ્નપત્ર આવશે.
- આ કસોટી MCQ બહુવિકલ્પ સ્વરૂપ ની રહશે
- દરેક પ્રશ્ન નો 1 ગુણ રહેશે
- ખોટા જવાબ માટે કોઈ નેગેટીવ મુલ્યાંકન નથી.
- અંધ વિદ્યાથી માટે 30 મિનીટ વધારા નો સમય મળશે.
કસોટી નો પ્રકાર | પ્રશ્નો | ગુણ | ગુણ |
---|---|---|---|
MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી | 90 | 90 | 90 |
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી | 90 | 90 | 90 |
NMMS Syllabus in Gujrati – NMMS અભ્યાસક્રમ
MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી | SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી |
---|---|
કુલ પ્રશ્નો – 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના સાદ્શ્ય ( Analogy) વર્ગીકરણ (Classification) સંખ્યાત્મ શ્રેણી (Numerical series) પેટર્ન (pattern) છુપાયેલી આકૃતિ (Hidden Figure) વગેરે નો સમાવેશ થશે | કુલ પ્રશ્નો – 90 પ્રશ્નો ધોરણ -7 ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ગત શૈક્ષણિક વર્ષ નો અભ્યાસક્રમ ધોરણ -8 ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ચાલુ શૈક્ષણિક વર્ષ નો પ્રથમ સત્ર નો અભ્યાસ ક્રમ |
NMMS Scholarship Qualification and Selection Process
What is NMMS Schoolrship Amont and For How Many Years?
પરીક્ષા બાદ જીલ્લા વાર કેટેગરીવાર નિયત કરેલ ક્વોટામાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ 1000 /- લેખે વાર્ષિક 12000/- મુજબ ચાર વર્ષ સુઘી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ને મળવા પાત્ર થશે.
NMMS Old Question Papers PDF Download
Old paper are very helpful to get idea and make preparation for examination, here
NMMS Result 2023-24
The NMMS – National Means Cum Merit Scholarship Schem resuls will be announced the officeal website https://sebexam.org/
NMMS Official Notification Downlaod
Nmms Scholrship 2024 માં આવેદન કરવાનો સમયગાળો વધવા બાબત નો પરિપત્ર
Download NMMS Hall Ticket
NMMS પરીક્ષા માટે ની હોલ ટીકીટ વેબ સાઈટ પરથી તા 02/04/2024 ના રોજ બપોરના 3:00 વાગ્યે થી કાઢી શકાશે. વિદ્યાર્થી ના Confirmation Number અને Date of Birth અથવા Confirmation Number અને આધાર ડાયસ નંબર નાખી Download કરવાની રહેશે.
FAQ( Frequently Ask Question)
1. NMMS Scholarship Exam kon api shake?
ધોરણ 8 નીચે મુજબની શાળા માં ભણતા વિધાર્થી NMMS પરીક્ષા આપી શકશે
સરકારી પ્રાથમિક શાળા,
લોકલ બોડી શાળાઓ (જીલ્લા પંચાયત/ મહાનગર પાલિકા/નગરપાલિકા ની શાળા)
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા
2. Who is eligible for NMMS scholarship?
ધોરણ 8 નીચે મુજબની શાળા માં ભણતા વિધાર્થી NMMS પરીક્ષા આપી શકશે
સરકારી પ્રાથમિક શાળા,
લોકલ બોડી શાળાઓ (જીલ્લા પંચાયત/ મહાનગર પાલિકા/નગરપાલિકા ની શાળા)
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા
3. Who is not eligible for NMMS scholarship?
ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/ સેલ્ફ ફાઈનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/ રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહી.
4. How to get NMMS Scholarship?
જનરલ અને OBC કેટેગરી ના વિદ્યાથીઓ એ MAT અને SAT બને વિભાગમાં કુલ મળી ને 40% ગુણ અને SC અને ST કેટેગરી ના વિદ્યાર્થીઓએ MAT અને SAT બન્ને વિભાગમાં મળી ને કુલ 32% ક્વોલિફાઈગ ગુણ મેળવેલ વિધાર્થીઓ પૈકી જીલ્લાવાર- કેટેગરીવાર નક્કી થયેલ ક્વોટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ ને શિષ્યવૃતિ મળવા પાત્ર થાય.
5. What is last date to apply NMMS 2024?
02th March 2024 એ અરજી કરવાની છેલ્લી તારીખ છે.
6.ગુજરાત રાજ્ય માં કેટલા વિદ્યાથી ને NMMS Scholarship મળવા પાત્ર છે
રાજ્ય નો કુલ ક્વોટા 5097 વિદ્યાર્થીઓનો છે.
7.NMMS માં મેરીટ માં આવતા વિદ્યાર્થીઓ ને કેટલી શિષ્યવૃત્તિ મળે અને કેટલા વર્ષ સુધી મળે ?
પરીક્ષા બાદ જીલ્લા વાર કેટેગરીવાર નિયત કરેલ ક્વોટામાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ 1000 /- લેખે વાર્ષિક 12000/- મુજબ ચાર વર્ષ સુઘી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ને મળવા પાત્ર થશે.
Conclustion:
NMMS is a great initiative to support deserving students and encourage them to pursue higher education. In this post we provide NMMS related information like important date, paper style, syllabus, old question paper etc so it will help students. If you are eligible and have appeared for the NMMS exam, we recommend checking the official website of your state education department for the final results and further instructions.