Gujarat High Court Bharti 2024, Notification Out for 1318 Vacancies, Apply Online All Details in Gujarati

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 માટે વિવિધ જગ્યાઓ માટે કુલ 1318 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. અંગ્રેજી સ્ટેનોગ્રાફર, DSO, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઈવર, કોર્ટ એટેન્ડન્ટ પટાવાળા, કોર્ટ મેનેજર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, પ્રોસેસ સર્વર/બેલીફની કુલ 1318 જગ્યાઓ માટે નોટિફિકેશન pdf બહાર પાડવામાં આવ્યું છે.

તમે આ આર્ટીકલ માં નીચે ખાલી જગ્યા, તેની વિગતો અને સૂચના અને PDFs સંબંધિત સંપૂર્ણ વિગતો મેળવી શકો છો. ઉપરાંત, ગુજરાત હાઈકોર્ટ ભારતી 2024ની અરજીની લિંક નીચે આપેલ છે અને તે 15મી જૂન 2024 સુધી આવેદન કરી શકાશે . અમે અહીં ખાલી જગ્યાની વિગતો, અરજી કરવાના પગલાં, અરજી ફી અને પસંદગી પ્રક્રિયાની વિગતોનો ઉલ્લેખ કર્યો છે.

Gujrat High Court Bharti 2024

ગુજરાત હાઈકોર્ટે 1318 જગ્યાઓની ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ગુજરાત હાઈકોર્ટનો ભાગ બનવા માંગતા ઉમેદવારો માટે છેલ્લી તારીખ આવે તે પહેલા આ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે તે માટે આ શ્રેષ્ઠ તક છે. ભરતી ઝુંબેશ વિશે સ્પષ્ટ વિચાર મેળવવા માટે નીચેના હાઇલાઇટ્સ ટેબલ પર એક નજર નાખો

OrganizationGujrat High Court 
Post NameEnglish Stenographer Grade II Deputy Section Officer, Computer Operator, Driver, Court attendant Peon (Class IV) Court Manager, Gujarati Stenographer Grade-II Gujarati Stenographer Grade-III Process Server/Bailif 
Total No of Vacancies1318 
Mode of ApplicationOnline 
Application Start22nd May 2024 
Last date of Application15th June 2024 
Application ModeOnline 
Official Websitehttps://gujarathighcourt.nic.in / https://hc-ojas.gujarat.gov.in/ https://exams.nta.ac.in/HCG/ 

Gujarat High Court Recruitment Important Date

Notification બહાર પડ્યા ની તારીખ22-05-2024
Online આવેદન શરુ થવાની તારીખ22-05-2024
ઓનલાઈન આવેદન ની અંતિમ તારીખ15-06-2024
ઓનલાઈન ફી ભરવાની ની અંતિમ તારીખ15-06-2024
આવેદન માં સુધારો કરવાની તારીખ17 જુન થી 19 જુન 2024
પરીક્ષા ની તારીખ –

Gujarat High Court Bharati Vacancy 2024.

Gujarat High Court દ્વારા આવેલ નોટિફિકેશન માં English Stenographer Grade II, Deputy Section Officer, Computer Operator (IT Cell), Driver, Court Attendant Peon (Class IV), Court Manager, Gujarati Stenographer Grade -II, Gujarati Stenographer Grade -III, Process Server/Bailiff પોસ્ટ માટે કુલ 1318 જગ્યાઓ છે જેમાં થી 587 પોસ્ટ Gujarat High Court માટે અને અન્ય 731 જગ્યાઓ District Courts, Industrial Court and Labor Courts માટે ની છે પોસ્ટ ને અનુલક્ષીને જગ્યાઓ નીચ દર્શાવેલ છે.

Gujarat High Court

Post NameCourtVacancy
English Stenographer Grade IIGujarat High Court54
Deputy Section Officer122
Computer Operator (IT Cell)148
Driver34
Court Attendant Peon(Class IV)208
Court Manager21
Total 587

District Courts, Industrial Courts, and Labour Courts

Post NameCourtVacancy
Gujarati Stenographer Grade -IIDistrict Courts, Industrial Courts, and Labour Courts  214
Gujarati Stenographer Grade -III307
Process Server/Bailiff210
Total  731

Gujarat High Court Bharti Notification 2024

અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ II, ડેપ્યુટી સેક્શન ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર (આઈટી સેલ), ડ્રાઈવર, કોર્ટ એટેન્ડન્ટ પટાવાળા (વર્ગ IV), કોર્ટ મેનેજર, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ -II, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ -III, , પ્રોસેસ સર્વર/બેલિફ પોસ્ટ્સ  માટે 1318 ખાલી જગ્યાઓની જાહેરાત કરતી ગુજરાત હાઈકોર્ટની અધિકૃત સૂચના PDF હવે ગુજરાત હાઈકોર્ટ અને NTA બંનેની અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 નોટિફિકેશન PDF ડાઉનલોડ કરવાની લિંક અહીં શેર કરવામાં આવી છે.

Gujarat High Court Eligibility Criteria

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ Post પ્રમાણે  તેમની પાત્રતાની ખાતરી કરવી આવશ્યક છે. ઉમેદવારોની પાત્રતામાં  શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાના સંદર્ભમાં લેવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ નોટિફિકેશન પીડીએફમાં દર્શાવ્યા મુજબ જરૂરી પાત્રતા હોવી જોઈએ અહી નીચે પોસ્ટ પ્રમાણે Notification Link, Educational Qualification, Exam Structure, ane Age ની માહિતી ગુજરાતી માં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સાથે પોસ્ટ પ્રમાણે નોટિફિકેશન ની લીક પણ આપેલ છે જેથી અરજી કરતા પહેલા Official Notification નો અભ્યાસ કરવો આવશ્યક છે.અહી સામન્ય વય ની માહિતી આપેલ છે. વય મર્યાદા માં છૂટછાટ ની માહિતી નોટિફિકેશન માંથી મેળવી શકો છો.

English Stenographer Grade II

Notification Link: Click here
જરૂરી લાયકાત
  • ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ હોવું જોઈએ.
  • અંગ્રેજી લઘુલીપી માં પ્રતિ મિનિટ 100 શબ્દોની ઝડપ હોવી જોઈએ
  • કોમ્પ્યુટર નું જ્ઞાન.
  • ઉમેદવાર પાસે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નિર્ધારિત કોમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
પરીક્ષા નું માળખું
ક્રમપરીક્ષા ની વિગતગુણસમય
1મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકારની)4090  મિનીટ *
2Stenography Test4050 મિનીટ
3Viva-voce Test20 

*Approx

Age Limit – 18 to 35 years

Deputy Section Officer

Notification Link : Click here
જરૂરી લાયકાત
  • ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોવું જોઈએ.
  • 10મા કે 12મા ધોરણની પરીક્ષા એક વિષય તરીકે અંગ્રેજી સાથે પાસ કરેલ હોવી જોઈએ
  • રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નિર્ધારિત કોમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાનના સંદર્ભમાં જરૂરી પ્રમાણપત્ર હોવું જોઈએ
પરીક્ષા નું માળખું
ક્રમપરીક્ષા ની વિગતગુણસમય
1હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા -એલિમિનેશન ટેસ્ટ10090 મિનીટ
2મુખ્ય લેખિત પરીક્ષા1003 કલાક
Age Limit – 18 to 35 years

Computer Operator (IT Cell)

Notification Link : Click Here
જરૂરી લાયકાત
  • ઉમેદવારો પાસે કમ્પ્યુટર એપ્લિકેશન/ઇન્ફોર્મેશન ટેક્નોલોજી/કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી અથવા માન્ય યુનિવર્સિટીમાંથી અથવા ગુજરાત સરકાર/કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય રીતે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી તેની સમકક્ષ ડિગ્રી હોવી આવશ્યક છે.

અથવા

  • કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો 03 વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા ગુજરાત સરકાર/કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય રીતે માન્યતા પ્રાપ્ત પોલિટેકનિક ઈન્સ્ટિટ્યૂટમાંથી તેની સમકક્ષ કોર્ષ કરેલો હોવો જોઈએ

અથવા

  • સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ માન્ય યુનિવર્સિટી માંથી અને  ઓછા એક વર્ષનો ડિપ્લોમા ડેટા એન્ટ્રી ઓપરેશન/કોમ્પ્યુટર એપ્લિકેશન/કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ નો કોર્ષ કરેલો હોવો જોઈએ

અથવા

  • DOEACC Society તરફથી “O” સ્તરનો અભ્યાસક્રમ
પરીક્ષા નું માળખું
ક્રમપરીક્ષા ની વિગતગુણસમય
1હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા -એલિમિનેશન ટેસ્ટ1002 કલાક
2Computer Aided Test1002 કલાક
Age Limit – 18 to 35 years

Driver

Notification Link : Click Here
જરૂરી લાયકાત
  • ઉમેદવારે સરકારી માન્યતા પ્રાપ્ત શાળામાંથી ધોરણ-10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ
  • ઉમેદવારની આંખો /દ્રષ્ટિ /જોવાની ક્ષમતા સ્પષ્ટ હોવી જોઈએ
  • ઉમેદવાર ને રંગઅંધ્ત્વની ખામી ન હોવી જોઈએ.
  • ઉમેદવાર પાસે ‘લાઇટ મોટર વ્હીકલ (LMV)’ ચલાવવા માટેનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ.
  • વાહનની મરામત અને મીકેનીઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે
  • પ્રાદેશિક પરિવહન અધિકારી (આર.ટી.ઓ) મોટર વ્હીકલ ઇન્સ્પેકટર અથવા અન્ય સક્ષમ અધિકારીશ્રી ની મદદથી/નિરીક્ષણ હેઠળ ડ્રાઈવિંગ/સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે.
  • ડ્રાઈવર ની ફરજ/કામગીરીનો પ્રકાર જોતાં ઉમેદવાર રતાંધણાપણા, ઝામર, એક જ આંખ (એક જ આંખ કાર્યરત) કે આંખની અન્ય કોઈ પણ ખામી ધરાવતાં ન હોવા જોઈએ.
  • ઉમેદવાર પ્રતિ પ્રતિષ્ઠીત સંસ્થા/કંપનીનો ઓછામાં માં ઓછો  5 વર્ષનો ડ્રાઈવિંગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
પરીક્ષા નું માળખું
ક્રમપરીક્ષા ની વિગતગુણસમય
1હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા10090 મિનીટ
2ડ્રાઈવિંગ/સ્કિલ ટેસ્ટ100 
  • Objective Type Written Exam (100 Marks)
  • Driving/Skill Test (100 Marks)
Age Limit – 18 to 35 years

Court Attendant

Notification Link : Click Here
જરૂરી લાયકાત
  • ઉમેદવારે સરકાર માન્ય શાળા/બોર્ડમાંથી ધોરણ -10 (SSCE) ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
પરીક્ષા નું માળખું
ક્રમપરીક્ષા ની વિગતગુણસમય
1હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા10090 મિનીટ
Age Limit – 18 to 35 years

Court Manager

Notification Link : Click Here
જરૂરી લાયકાત
  • ઉમેદવારોએ ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન/ એડવાન્સ ડિપ્લોમા ઇન જનરલ મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરેલી  હોવી આવશ્યક છે.
  • અનુભવ: સિસ્ટમ્સ અને પ્રોસેસ મેનેજમેન્ટમાં 5 વર્ષનો અનુભવ/તાલીમ, I.T. સિસ્ટમ્સ મેનેજમેન્ટ,  એચઆર મેનેજમેન્ટ અને ફાઇનાન્સિયલ સિસ્ટમ મેનેજમેન્ટ
  • સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતીથી પરિચિત હોવા જોઈએ.
  • ઉમેદવાર પાસે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નિર્ધારિત કોમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
પરીક્ષા નું માળખું
ક્રમપરીક્ષા ની વિગતગુણસમય
1હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા -એલિમિનેશન ટેસ્ટ1002 કલાક
2મુખ્ય લેખિત પરીક્ષા60 
3Viva-voce Test40 
  • Elimination Test (Objective Type­MCQs) (100 Marks)
  • Main Written Examination (60 Marks)
  • Viva­Voce Test (40 Marks)
Age Limit – 25 to 40 years

Gujarati Stenographer Grade -II

Notification Link : Click Here
જરૂરી લાયકાત
  • સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત, કોઇપણ યુનિવર્સિટી કોઇપણ વિષયમાં સ્નાતક અથવા કોઈપણ સમકક્ષ લાયકાત હોવી જોઈએ.
  • ગુજરાતી લઘુલીપી માં ઝડપ 90 W.P.M. હોવી જોઈએ
  • કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન જરૂરી છે
  • અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
પરીક્ષા નું માળખું
ક્રમપરીક્ષા ની વિગતગુણસમય
1હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા -એલિમિનેશન ટેસ્ટ10075  મિનીટ
2Stenography Test7075  મિનીટ
3Viva-voce Test30 
Age Limit – 21 to 40 years

Gujarati Stenographer Grade III

Notification Link : Click Here
જરૂરી લાયકાત
  • સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત, કોઇપણ યુનિવર્સિટી કોઇપણ વિષયમાં સ્નાતક અથવા કોઈપણ સમકક્ષ લાયકાત હોવી જોઈએ
  • ગુજરાતી લઘુલીપી માં ઝડપ 75 W.P.M. હોવી જોઈએ
  • કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન જરૂરી છે
  • અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન.
પરીક્ષા નું માળખું
ક્રમપરીક્ષા ની વિગતગુણસમય
1હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા -એલિમિનેશન ટેસ્ટ10075  મિનીટ
2Stenography Test7060  મિનીટ
3Viva-voce Test30 
Age Limit – 21 to 40 years

Process Server/Bailiff

Notification Link : Click Here
શૈક્ષણિક યોગ્યતા
  • સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે જેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • ઉમેદવાર સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે દ્વિ ચક્રીય વાહન ચલાવવાનો જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
  • ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારીત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવારને ગુજરાતી અને / અથવા હિન્દી ભાષા નું પૂરતું જ્ઞાન હોવું જોઈએ
પરીક્ષા નું માળખું
ક્રમપરીક્ષા ની વિગતગુણસમય
1હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા -એલિમિનેશન ટેસ્ટ10090 મિનીટ
2મુખ્ય લેખિત પરીક્ષા -વર્ણનાત્મક પ્રકારની1003 કલાક
વય મર્યાદા – 18 to 33 years

Apply Online

Gujarat High Court Recruitment 2024 માટે ઓનલાઈન અરજી કરવાનું 22મી મે 2024 થી https://exams.nta.ac.in/HCG/ પર શરૂ થઈ ગયું છે ઓનલાઈન આવેદન કરવા માટે ની  લિંક પણ અહીં આપવામાં આવી છે જે 15મી જૂન 2024 સુધી સક્રિય રહેશે.

Post wise Fees

Gujarat High Court:
Post NameGeneralSC, ST, SEBC (OBC-NCL), EWS of Gujarat, Persons with Disability & Ex-Serviceman
English Stenographer Grade II₹1500/-₹750/-
Deputy Section Officer₹1500/-₹750/-
Computer Operator (IT Cell)₹1500/-₹750/-
Driver₹1000/-₹500/-
Court Attendant₹1000/-₹500/-
Court Manager₹2500/-₹1250/-
District, Industrial & Labour Courts:
Post NameGeneralSC, ST, SEBC (OBC-NCL), EWS of Gujarat, Persons with Disability & Ex-Serviceman
Gujarati Stenographer Grade II₹1500₹750
Gujarati Stenographer Grade III₹1500₹750
Process Server/Bailiff₹1500₹750

Gujarat High Court Bharti 2024 FAQs

1. What is last date to apply online for gujarat high court bharti?

15/06/2024

2.What is the qualification for High Court Bharti in Gujarat?

Diffenrent Qualification for Different Post so Check Notification

Conclusion

અહી આ પોસ્ટ માં તાજેતર માં Gujarat High Court દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ પોસ્ટ વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાથે Official Notification ની લીક પણ આપેલ છે  જેનો  અભ્યાસ કરી ઉમેદવાર આવેદન કરે, ઓનલાઈન આવેદન માટે ઓફિશીયલ પોર્ટલ ની લીક પણ આપેલ છે.

Spreading care

Leave a Reply