Gyan Setu Merit Scholarship | મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
પ્રસ્તાવના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, સચિવાલય,ગાંધીનગરના તા. ૦૭ /૦૬/૨૦૨૩ના ઠરાવ ક્રમાંકઃ સસઅ/૧૦૨૨/ના.બા./૧૯૨/ન થી ધોરણ-૧ થી ૫ માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ-૫નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિધાર્થીઓ માંથી તેજસ્વી વિધાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ ધારાધોરણ મુજબ