15 મી ઓગસ્ટ અટેલે સ્વાતંત્ર્ય દિન આ દિવસ, શાળાઓ, કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓ માં ધ્વજવંદન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ધ્વજવંદન ની સાથે રાષ્ટ્રગાન ગાવું, દેશભક્તિ ગીતો ગાવા, દેશપ્રેમના નારા બોલવવા તેમજ નૃત્ય, નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમ ના સંચાલન સ્ક્રિપ્ટ બનાવવા તેમજ નાટક માં ઉપયોગી થઈ શકે આવે તેવી Desh Bhakti Shayari In Gujarati અહી આ પોસ્ટમાં આપેલ છે. નીચે આપેલ લિન્ક પરથી Pdf ફાઇલ પણ ડાઉનલૉડ કરી શકો છો.