ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 માટે વિવિધ જગ્યાઓ માટે કુલ 1318 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. અંગ્રેજી સ્ટેનોગ્રાફર, DSO, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઈવર, કોર્ટ એટેન્ડન્ટ પટાવાળા, કોર્ટ મેનેજર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, પ્રોસેસ સર્વર/બેલીફની કુલ 1318 જગ્યાઓ માટે નોટિફિકેશન pdf બહાર પાડવામાં આવ્યું છે.
તમે આ આર્ટીકલ માં નીચે ખાલી જગ્યા, તેની વિગતો અને સૂચના અને PDFs સંબંધિત સંપૂર્ણ વિગતો મેળવી શકો છો. ઉપરાંત, ગુજરાત હાઈકોર્ટ ભારતી 2024ની અરજીની લિંક નીચે આપેલ છે અને તે 15મી જૂન 2024 સુધી આવેદન કરી શકાશે . અમે અહીં ખાલી જગ્યાની વિગતો, અરજી કરવાના પગલાં, અરજી ફી અને પસંદગી પ્રક્રિયાની વિગતોનો ઉલ્લેખ કર્યો છે.
Gujrat High Court Bharti 2024
ગુજરાત હાઈકોર્ટે 1318 જગ્યાઓની ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ગુજરાત હાઈકોર્ટનો ભાગ બનવા માંગતા ઉમેદવારો માટે છેલ્લી તારીખ આવે તે પહેલા આ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે તે માટે આ શ્રેષ્ઠ તક છે. ભરતી ઝુંબેશ વિશે સ્પષ્ટ વિચાર મેળવવા માટે નીચેના હાઇલાઇટ્સ ટેબલ પર એક નજર નાખો
Organization
Gujrat High Court
Post Name
English Stenographer Grade II Deputy Section Officer, Computer Operator, Driver, Court attendant Peon (Class IV) Court Manager, Gujarati Stenographer Grade-II Gujarati Stenographer Grade-III Process Server/Bailif
Gujarat High Court દ્વારા આવેલ નોટિફિકેશન માં English Stenographer Grade II, Deputy Section Officer, Computer Operator (IT Cell), Driver, Court Attendant Peon (Class IV), Court Manager, Gujarati Stenographer Grade -II, Gujarati Stenographer Grade -III, Process Server/Bailiff પોસ્ટ માટે કુલ 1318 જગ્યાઓ છે જેમાં થી 587 પોસ્ટ Gujarat High Court માટે અને અન્ય 731 જગ્યાઓ District Courts, Industrial Court and Labor Courts માટે ની છે પોસ્ટ ને અનુલક્ષીને જગ્યાઓ નીચ દર્શાવેલ છે.
Gujarat High Court
Post Name
Court
Vacancy
English Stenographer Grade II
Gujarat High Court
54
Deputy Section Officer
122
Computer Operator (IT Cell)
148
Driver
34
Court Attendant Peon(Class IV)
208
Court Manager
21
Total
587
District Courts, Industrial Courts, and Labour Courts
Post Name
Court
Vacancy
Gujarati Stenographer Grade -II
District Courts, Industrial Courts, and Labour Courts
214
Gujarati Stenographer Grade -III
307
Process Server/Bailiff
210
Total
731
Gujarat High Court Bharti Notification 2024
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ II, ડેપ્યુટી સેક્શન ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર (આઈટી સેલ), ડ્રાઈવર, કોર્ટ એટેન્ડન્ટ પટાવાળા (વર્ગ IV), કોર્ટ મેનેજર, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ -II, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ -III, , પ્રોસેસ સર્વર/બેલિફ પોસ્ટ્સ માટે 1318 ખાલી જગ્યાઓની જાહેરાત કરતી ગુજરાત હાઈકોર્ટની અધિકૃત સૂચના PDF હવે ગુજરાત હાઈકોર્ટ અને NTA બંનેની અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 નોટિફિકેશન PDF ડાઉનલોડ કરવાની લિંક અહીં શેર કરવામાં આવી છે.
Gujarat High Court Eligibility Criteria
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ Post પ્રમાણે તેમની પાત્રતાની ખાતરી કરવી આવશ્યક છે. ઉમેદવારોની પાત્રતામાં શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાના સંદર્ભમાં લેવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ નોટિફિકેશન પીડીએફમાં દર્શાવ્યા મુજબ જરૂરી પાત્રતા હોવી જોઈએ અહી નીચે પોસ્ટ પ્રમાણે Notification Link, Educational Qualification, Exam Structure, ane Age ની માહિતી ગુજરાતી માં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સાથે પોસ્ટ પ્રમાણે નોટિફિકેશન ની લીક પણ આપેલ છે જેથી અરજી કરતા પહેલા Official Notification નો અભ્યાસ કરવો આવશ્યક છે.અહી સામન્ય વય ની માહિતી આપેલ છે. વય મર્યાદા માં છૂટછાટ ની માહિતી નોટિફિકેશન માંથી મેળવી શકો છો.
ઉમેદવારો પાસે કમ્પ્યુટર એપ્લિકેશન/ઇન્ફોર્મેશન ટેક્નોલોજી/કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી અથવા માન્ય યુનિવર્સિટીમાંથી અથવા ગુજરાત સરકાર/કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય રીતે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી તેની સમકક્ષ ડિગ્રી હોવી આવશ્યક છે.
અથવા
કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો 03 વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા ગુજરાત સરકાર/કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય રીતે માન્યતા પ્રાપ્ત પોલિટેકનિક ઈન્સ્ટિટ્યૂટમાંથી તેની સમકક્ષ કોર્ષ કરેલો હોવો જોઈએ
અથવા
સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ માન્ય યુનિવર્સિટી માંથી અને ઓછા એક વર્ષનો ડિપ્લોમા ડેટા એન્ટ્રી ઓપરેશન/કોમ્પ્યુટર એપ્લિકેશન/કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ નો કોર્ષ કરેલો હોવો જોઈએ
સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે જેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
ઉમેદવાર સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે દ્વિ ચક્રીય વાહન ચલાવવાનો જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારીત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ઉમેદવારને ગુજરાતી અને / અથવા હિન્દી ભાષા નું પૂરતું જ્ઞાન હોવું જોઈએ
પરીક્ષા નું માળખું
ક્રમ
પરીક્ષા ની વિગત
ગુણ
સમય
1
હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા -એલિમિનેશન ટેસ્ટ
100
90 મિનીટ
2
મુખ્ય લેખિત પરીક્ષા -વર્ણનાત્મક પ્રકારની
100
3 કલાક
વય મર્યાદા – 18 to 33 years
Apply Online
Gujarat High Court Recruitment 2024 માટે ઓનલાઈન અરજી કરવાનું 22મી મે 2024 થી https://exams.nta.ac.in/HCG/ પર શરૂ થઈ ગયું છે ઓનલાઈન આવેદન કરવા માટે ની લિંક પણ અહીં આપવામાં આવી છે જે 15મી જૂન 2024 સુધી સક્રિય રહેશે.
SC, ST, SEBC (OBC-NCL), EWS of Gujarat, Persons with Disability & Ex-Serviceman
English Stenographer Grade II
₹1500/-
₹750/-
Deputy Section Officer
₹1500/-
₹750/-
Computer Operator (IT Cell)
₹1500/-
₹750/-
Driver
₹1000/-
₹500/-
Court Attendant
₹1000/-
₹500/-
Court Manager
₹2500/-
₹1250/-
District, Industrial & Labour Courts:
Post Name
General
SC, ST, SEBC (OBC-NCL), EWS of Gujarat, Persons with Disability & Ex-Serviceman
Gujarati Stenographer Grade II
₹1500
₹750
Gujarati Stenographer Grade III
₹1500
₹750
Process Server/Bailiff
₹1500
₹750
Gujarat High Court Bharti 2024 FAQs
1. What is last date to apply online for gujarat high court bharti?
15/06/2024
2.What is the qualification for High Court Bharti in Gujarat?
Diffenrent Qualification for Different Post so Check Notification
Conclusion
અહી આ પોસ્ટ માં તાજેતર માં Gujarat High Court દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ પોસ્ટ વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાથે Official Notification ની લીક પણ આપેલ છે જેનો અભ્યાસ કરી ઉમેદવાર આવેદન કરે, ઓનલાઈન આવેદન માટે ઓફિશીયલ પોર્ટલ ની લીક પણ આપેલ છે.