પ્રાથમિક અનેમાધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા એ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવે છે. જેમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ (PSE )જે ધોરણ ધોરણ 6 વિદ્યાર્થીઓ માટે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા એ ધોરણ 9(SSE) ના વિદ્યાર્થી ઓ માટે છે. જે માં મેરીટ માં આવતા વિદ્યાથીઓ ને scholarship મળવા પાત્ર છે.
PSE Scholarship
PSE: Primary Scholarship Examination એટલે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા જે પ્રાથમિક અટેલે કે ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાથીઓ આ પરીક્ષા માટે આવેદન કરી શકે છે.
SSE Scholarship
SSE -Secondary Scholarship Examination -એટલે કે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા જે માધ્યમિક અટેલે કે ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાથીઓ આ પરીક્ષા માટે આવેદન કરી શકે છે.
વિગત | તારીખ |
પરિક્ષા માટે ઓનલાઈન અરજી કરવાનો સમય ગાળો | 01\03\2024 થી 11\03\2024 |
પરિક્ષા માટે ની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો | 01\03\2024 થી 12\03\2024 |
પરિક્ષા ની તારીખ | 28\04\2024 |
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા | ક્યાં વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે ચાલુ શૈક્ષણિક વર્ષ માં ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોડી શાળાઓ (જીલ્લા પંચાયત/ મહાનગર પાલિકા/નગરપાલિકા ની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવા જોઈએ |
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા | ચાલુ શૈક્ષણિક વર્ષ માં ધોરણ 9 માં સરકારી માધ્યમિક શાળા, લોકલ બોડી શાળાઓ (જીલ્લા પંચાયત/ મહાનગર પાલિકા/નગરપાલિકા ની શાળા) ગ્રાન્ટેડ માધ્યમિક શાળા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ધોરણ 9 માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવા જોઈએ |
પરીક્ષા ફી | પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા – રૂ 50 /- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા – રૂ 5૦ /- |
આવક મર્યાદા | કોઈ આવક મર્યાદા નથી |
અરજી કરવાની official website | www.sebexam.org |
PSE Syllabus Gujarat
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધી નો રહેશે.
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 થી 8 સુધી નો રહેશે.
Paper Style and Markes
PSE – પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા
કસોટી નો પ્રકાર | પ્રશ્નો | ગુણ | સમય |
ભાષા – સામાન્ય જ્ઞાન | 100 | 100 | 180 |
ગણિત – વિજ્ઞાન | 100 | 100 |
SSE – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા
કસોટી નો પ્રકાર | પ્રશ્નો | ગુણ | સમય |
ભાષા – સામાન્ય જ્ઞાન | 100 | 100 | 180 |
ગણિત – વિજ્ઞાન | 100 | 100 |
How to Apply
- સૌ પ્રથમ www.sebexam.org પર જાઓ
- હવે ઉપર ના મેનુ માં દર્શાવેલ Apply online પર ક્લિક કરો
- ત્યાર બાદ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા અથવા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા
- પર apply online કરવાનું રહેશ
- હવે ખુલેલા પેજ વિદ્યાથી ની માહિતી U-Dise number નાં આધારે ભરવાની રહેશે અને શાળા ની માહિતી Dise Number ને આધારે ભરવાની રહેશે
- ત્યાર બાદ ધોરણ 5 અને ધોરણ 8 ના પરિણામ ની વિગતો દાખલ કરવાની રહેશે.
- પછી બાહેધરી પર ક્લિક કરી SAVE આપવાથી Application Number જનરેટ થશે. આ Application Number વિદ્યાર્થી એ સાચવાનો રહશે.
- હવે મેનુ માં રહેલ confirm Application પર ક્લિક કરવાની રહશે જ્યાં Application Number અને Date of Birth દાખલ કરી અરજી ને Confirm કરવાની રહશે. જેથી Confirmation Number જનરેટ થશે. આ નંબર સાચવી રાખવાનો રહેશે.
- ફી ભરવા માટે : Print Application \Challan પર ક્લિક કરી યોગ્ય માહિતી ભરી ને ફી online ભરવાની રહેશે જ્યાં online payment ના વિવિધ option આપેલ હશે જેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી માહિતી ભરી payment કરવું અને e receipt મેળવી લેવી
- Application Print કાઢવા માટે : Print Application /Challan પર ક્લિક કરી ત્યાં Confirmation Number and Date of Birth દાખલ કરવાથી Application ની Print કાઢી શકાશે.
આવેદન પત્રો જમા કરવા બાબત
Online ફોર્મ ભરાઈ ગયા બાદ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા માટે આવેદન પત્રો રાજ્ય પરિક્ષા બોર્ડ ને જમા કરાવવાના રહેશે નહિ.
PSE -SSE Scholarship Exam Information In Gujarati
Official Notification
PSE-SSE પરિક્ષા માટે નું official Notification નીચે આપેલ લીક પરથી download કરી શકો છો.
Frequently Asked Quesition (FAQ)
1. What is full form of PSE Scholarship ?
Primary Scholarship Examination એટલે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા જે રાજ્ય પરિક્ષા બોર્ડ ગાંધીનગર દ્ર્વારા લેવામાં આવે છે
2. PSE Scholarship માટે કોણ આવેદન કરી શકે ?
ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાથીઓ આ પરીક્ષા માટે આવેદન કરી શકે છે.
3.પ્રાથમિક અનેમાધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા ની તારીખ કઈ છે ?
28\04\2024
Conclusion
મિત્રો, શિષ્યવૃત્તિઓ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક લક્ષ્યો હાંસલ કરવામાં અને નાણાકીય અડચણોને દૂર કરવા જરૂરિયાતમંદ બાળકો ને ખુબ જ ઉપયોગી નીવડે છે. હોશિયાર અને જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ અભ્યાસ માં આર્થિક અડચણો ના નડે માટે સરકાર દ્વારા વિવિધ Scholarship યોજના ઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અહી આ પોસ્ટ માં આપણે રાજ્ય બોર્ડ દ્ર્વારા લેવાતી શિષ્યવૃતિ ના આવેદન ની પ્રક્રિયા વિષે ને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ માહિતી ને અન્ય સુઘી પહોચડશો, જેથી વિદ્યાર્થીઓ આ શિષ્યવૃતિ માટે આવેદન કરી શકે.