DPE Gujarat Special Educator Bharti 2024 Apply Online for 3000 Posts| @vsb.dpegujarat.in

Three thousand positions (3000) for GSPESC Special Teachers at various district schools have been filled by the Gujarat State Primary Education Selection Committee (GSPESC). Applicants who have Please read the entire job announcement and all additional details at the DPE Gujarat website before submitting your online application for the GSPESC Special Educator Recruitment.

DEP Gujarat Special Educator Bharti Details

You can get information about Date of Applicaiton, Last date, Vacancies, Education qualification, age, process of application etc in the table below.

Recruitment OrganizationGujarat State Primary Education Selection Committee (GSPESC)
Post NameSpecial Educator Class 3
Vacancies ખાલી જગ્યાધોરણ 1 to 5 માં 1861
ધોરણ 6 to 8 માં  1139
અરજી શરુ થવાની તારીખ19\02\2024
અરજી કરવાની છેલ્લી તારીખ28\02\2024
શૈક્ષણિક લાયકાતસ્પેશીયલ એજયુકેટર -નિમ્ન પ્રાથમિક (ધોરણ ૧ થી ૫)
(1) શૈક્ષણિક લાયકાત: માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માંથી એચ.એસ.સી. પાસ અને  
(2) તાલીમી લાયકાત: આર.સી.ઈ. માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી મેળવેલ; ડીપ્લોમાં ઇન એજ્યુકેશન (સ્પેશ્યલ એજ્યુકેશન ) અથવા ડીપ્લોમાં ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (ડીપ્લોમાં ઇન એજ્યુકેશન સ્પેશીયલ એજ્યુકેશન સમકક્ષ)
(3) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી -1 (Spe. TET-1)
સ્પેશીયલ એજયુકેટર – ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮)
(1) શૈક્ષણિક લાયકાત: સ્નાતક પાસ અને
(2) તાલીમી લાયકાત: આર.સી.ઈ. માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી મેળવેલ; બેચરલ ઓફ એજ્યુકેશન (સ્પેશ્યલ એજ્યુકેશન ) અથવા બેચરલ ઓફ એજ્યુકેશન  સ્પેશીયલ એજ્યુકેશન સમકક્ષ
(3) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી -2 (Spe. TET-2)
વયમર્યાદાસ્પેશીયલ એજયુકેટર  ધોરણ ૧ થી ૫ માટે
લઘુતમ વય મર્યાદા  ૧૮ વર્ષ
મહતમ વય મર્યાદા ૩૩ વર્ષ
સ્પેશીયલ એજયુકેટર   ધોરણ ૬ થી ૮ માટે
લઘુતમ વય મર્યાદા  ૧૮ વર્ષ
મહતમ વય મર્યાદા ૩૫ વર્ષ        
વયમર્યાદા માં છૂટછાટ  મૂળ ગુજરાતના હોય તેવા અનુ. જાતિ , અનુ.જનજાતિ, સા.શૈ.પછાત અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારોના કિસ્સા માં  ઉપલી વયમર્યાદા  ૫ (પાચં ) વર્ષ ની છુટછાટ આપવામાં આવશે.  

મહિલા ઉમદેવારોને ઉપલી વયમર્યાદા  (પાચં ) વર્ષની છુટછાટ આપવામાં આવશે.

૪૦ ટકા કે તેથી વધુ શારીἵરક અશકતતા ધરાવતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદા ૧૦ (દસ) વર્ષ વધારાની છુટછાટ મળશે.  

માજી સૈનિક  ઉમેદવારો કે જેઓએ જળ,વાયુઅનેભૂમિ આર્મ ફોર્સીસ માં ઓછા મો ઓછા 6 માસ ની  સેવા કરી હોય અને માજી. સૈનિક તરીકેનું સક્ષમ અધિકારનું ઓળખપત્ર/પ્રમાણપત્ર ધરાવતા હોય તો મળવા પાત્ર ઉપલી વયમર્યાદામાં તેઓ એ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3(ત્રણ) વર્ષ સુધીની છૂટછાટ મળશે.
અરજી કરવાની પ્રકિયાOnline
અરજી કરવાની Official Websitehttp://vsb.dpegujarat.in/
અરજી જમા કરવાનીઅરજી પત્રક ની પ્રિન્ટ કરેલી કોપી નક્કી કરલે સ્વીકાર કેન્દ્રો ઉપર તા.૧૯/૦૨/૨૦૨૪ થી તા.૨૮/૦૨/૨૦૨૪ (રવીવાર અને રજાના દિવસો સિવાય ) સુધીમાં રૂબરૂ માસવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુઘી સ્વીકારમાં આવશે.
અરજી સાથે જોડાવાના આધારો નું લીસ્ટ વેબસાઈટ પર આપવામાં આવેલ છે .

Offical Notification for Special Educator Bharti 2024

Special Educator Bharti 2024
Special Educator Bharti 2024

Download Special Educator Advertisement

Spreading care

Leave a Reply