PSE and SSE Scholarship 2024 – Apply Online, Date, Syllabus,Fees in Gujarati | Prathmik and Madhymik Sikshan Shishyvruti Priksha
પ્રાથમિક અનેમાધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરિક્ષા એ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવે છે. જેમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ (PSE )જે ધોરણ ધોરણ 6 વિદ્યાર્થીઓ માટે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા એ ધોરણ 9(SSE) ના વિદ્યાર્થી ઓ માટે છે. જે માં મેરીટ માં આવતા વિદ્યાથીઓ ને scholarship મળવા પાત્ર છે. PSE Scholarship PSE: Primary Scholarship